વિરાટ કોહલી સાથે જોવા મળી વિરેન્દ્ર સેહવાગની ભત્રીજી, ખૂબસૂરતી જોઈને તમે પણ જોતા રહી જશો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના છેલ્લા છેલ્લા મુકાબલામાં પંજાબ કિંગ્સને હરાવીને તેની પહેલી જીત મેળવી લીધી છે. આ જીત બાદ કોહલીનો ફોટો વિરેન્દ્ર સેહવાગની ભત્રીજી સાથે વાયરલ થઈ રહ્યો છે.

હિમાચલ પ્રદેશના ક્રિકેટર મયંક ડાગરને આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સામેલ કર્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મયંક ડાગરને RCB દ્વારા સનરાઈઝર્સ હૈદરાબાદે 1 કરોડ 80 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. મયંક ડાગર આગામી મેચોમાં RCB માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.

Priyanka Dagar

મયંક ડાગર પૂર્વ ભારતીય ક્રિકેટર વરેન્દ્ર સેહવાગનો સંબંધી છે. મયંકની માતા અને સેહવાગ પિતરાઈ ભાઈ-બહેન છે. મયંક સેહવાગને પોતાનો આદર્શ માને છે અને તેની પાસેથી ક્રિકેટની ટિપ્સ લેતો રહે છે. મયંક ખાસ કરીને સેહવાગ પાસેથી બેટિંગમાં ઘણું શીખે છે. આરસીબી અને પંજાબ વચ્ચેની મેચ જોવા મયંકની બહેન પણ પહોંચી હતી.

મયંક નાગરની બહેને RCB અને પંજાબની મેચ બાદ વિરાટ કોહલી સાથે ફોટો પડાવ્યો. ડાગરની બહેન સાથે વિરાટ કોહલીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અગાઉ મયંક ડાગર સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો, ત્યારે તેણે વિરાટ કોહલી સાથે તસવીર ખેંચાવી હતી. જણાવી દઈએ કે મયંક ડાગરની બહેન પોતાના ભાઈને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં મેચ જોવા આવી હતી.

મેચ પૂરી થયા બાદ તેણે વિરાટ કોહલી સાથે તસવીર ખેંચાવી હતી. મયંક ડાગરે આ સિઝનમાં RCB માટે અત્યાર સુધીમાં બે મેચ રમી છે. પરંતુ તે હજુ પણ તેની પ્રથમ વિકેટની રાહ જોઈ રહ્યો છે. મયંક ડાગર શરૂઆતની બંને મેચમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X