For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે ક્રિકેટનું મેદાન બન્યું બોક્સિંગનું મેદાન

|
Google Oneindia Gujarati News

વર્ષોથી ક્રિકેટને "જેન્ટલ મેન ગેમ" કહેવાય છે. જો કે તેમ છતાં ક્યારેક ક્યારેક અહીં ખેલાડીઓ વચ્ચે બોલચાલ અને તણખાં ઝરી જાય છે પણ તેમ છતાં અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટને હંમેશા એક શાંતિપ્રિય ગેમ માનવામાં આવે છે. ત્યારે હાલમાં જ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડીયો ક્રિકેટની આ રમતની પરિભાષા જ બદલી.

આ વીડિયોમાં કોઇ ક્રિકેટ ગેમ રમાતી હોય તેવું ઓછું અને કોઇ બોક્સિંગની રિંગ હોય તેવું વધારે લાગતું હતું. કારણ કે લોકો અહીં એકબીજાને બરાબરની લાતો અને મુક્કાઓ મારી રહ્યા હતા.

cricket

આ વીડિયો બરમૂડાનો છે. જ્યાં ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન નામની એક ટૂર્નામેન્ટમાં વિલોકટ્સ અને ક્વીકલેન્ડની ક્રિકેટ ક્લબ વચ્ચે મેચ ચાલી રહી હતી. જેમાં જેસન એન્ડરસન નામના એક બોલરે જોર્જ ઓ બ્રાયન નામની બીજી ટીમના ખેલાડી પણ કંઇ વાતે હુમલો કરી દીધો.

વાત એટલી વણસી કે લોકો લાતો અને હાથાફાઇ પર ઉતરી આવ્યા. અને તેમાં વધુને વધુ લોકો જોડાતા ગયા. જે બાદ માંડ માંડ આ ટોળાને વિખેરવામાં આવ્યું. જો કે આ શર્મનાક ધટના બાદ જેસન એન્ડરસન પર આજીવન બેન લગાવવામાં આવ્યો છે. ત્યારે જુઓ આ વીડિયો અહીં...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The 2015 Champion of Champions cricket match on Sept 12, 2015 between Cleveland County and Willow Cuts was marred by an fighting incident which saw an altercation break out during the match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X