વિવાદિત પરંતુ હીટ જોડી, થયું બ્રેક અપ, તૂટ્યા ફેન્સના દિલ
બોલિવૂડ અને ક્રીકેટનો પહેલેથી જ ઘણો જુનો સંબધ રહ્યો છે. બંને અલગ અલગ છે તો પણ સંબધ એટલો જ ખાસ છે પછી એ મન્સુર અલી ખાન પટોડી અને શર્મિલા ટાગોર હોઈ કે પછી હરભજન અને ગીતા બસરા હોઈ.
આજ રીતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો પ્રેમ આગળ વધી રહ્યો છે અને યુવરાજ અને હેજલ તો છે જ. તમને સાંભળીને થોડું અજીબ લાગશે પરંતુ આજકાલ વિરાટ અને અનુષ્કા વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું.
રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી આ વર્ષે અનુષ્કા શર્મા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ અનુષ્કાએ વિરાટ કોહલીના આ પ્રપોઝને ના પડી દીધી કેમ કે તેને હમણાં જ પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દી શરુ કરી છે.
જાણો કેમ આ જોડીએ ના કરવું જોઈએ બ્રેકઅપ...

સુંદર જોડી
આમ જોવા જઈએ તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી ખુબ જ સુંદર લાગે છે.

એકબીજાથી અલગ
આમ જોવા જઈએ તો બંને એકબીજા એક દમ અલગ છે. વિરાટ જેટલો શોર્ટ ટેમ્પર છે તેટલી જ અનુષ્કા કૂલ છે.

પરફેક્ટ
બંને એકબીજા માટે બિલકુલ પરફેક્ટ છે.

ફિલ્ડ રોમાન્સ
ક્રીકેટના મેદાન પર પણ એકબીજા નો પ્રેમ આખે ઉડીને વળગે છે.

બોલિવૂડ અને ક્રીકેટનો મેળ
બોલિવૂડ અને ક્રીકેટની જોડીમાં દરેકને રસ હોઈ છે.

ભરોસો ના તોડો
બોલિવૂડ અને ક્રીકેટ ના ઘણા સંબધ તૂટી ચુક્યા છે એટલે આ જોડી પર બધાને ભરોસો હશે કે તેઓ સાથે જ રહે.

પ્રેમનો દિવસ પણ નજીક
પ્રેમનો દિવસ પણ નજીક આવી રહ્યો છે તો બંનેએ પોતાના સંબધ સુધારી લેવા જોઈએ.

વાદા
આખરે પ્રોમિસ પણ એક ચીજ હોઈ છે બંનેએ પોતાના જે પણ પ્રોબ્લેમ હોઈ તેને દુર કરી દેવા જોઈએ.

દોસ્તોથી શીખો
વિરાટ અને અનુષ્કાએ પોતાના દોસ્ત હરભજન અને યુવરાજ પાસેથી શીખવું જોઈએ.












Click it and Unblock the Notifications
