World Cup 2023: વર્લ્ડ કપ 2023નુ આખુ શિડ્યુલ, મેચ ટાઈમિંગ, લાઈવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો
World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023ની શરૂઆત ગુરુવારે (5 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. શરૂઆતની મેચમાં, 2019 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે જે અગાઉની આવૃત્તિની રનર-અપ તરીકે સમાપ્ત થઈ હતી.
ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ એ 10 ટીમો છે જે વર્લ્ડ કપ 2023માં ભાગ લઈ રહી છે. દરેક ટીમ એકબીજા સામે રમશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે અને ત્યાર બાદ ફાઇનલ થશે.

લાઇવ સ્ટ્રીમિંગ
આ મેચ સ્ટાર નેટવર્કની વિવિધ ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. આખી ટુર્નામેન્ટ ડિઝની+હૉટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
વર્લ્ડ કપ 2023 શિડ્યુલ
5 ઓક્ટોબર 2023 Eng Vs NZ, 2.00 PM, અમદાવાદ
6 ઑક્ટોબર 2023 Pak Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, હૈદરાબાદ
7 ઑક્ટોબર 2023 BAN Vs AFG, 10.30 AM, ધર્મશાલા
7 ઑક્ટોબર 2023 SA Vs શ્રીલંકા, 2.00 PM, દિલ્લી
8 ઑક્ટોબર 2023 IND Vs AUS, 2.00 PM, ચેન્નાઈ
9 ઑક્ટોબર 2023 NZ Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, હૈદરાબાદ
10 ઑક્ટોબર 2023 ENG Vs BAN, 10.30 AM, ધર્મશાલા
10 ઑક્ટોબર 2023 PAK Vs Srilanka, 2.00 PM, હૈદરાબાદ
11 ઓક્ટોબર 2023 IND Vs AFG, 2.00 PM, દિલ્લી
12 ઓક્ટોબર 2023 AUS Vs SA, 2.00 PM, લખનઉ
13 ઑક્ટોબર 2023 NZ Vs BAN, 2.00 PM, ચેન્નઈ
14 ઑક્ટોબર 2023 IND Vs PAK, 2.00 PM, અમદાવાદ
15 ઑક્ટોબર 2023 ENG Vs AFG, 2.00 PM, દિલ્લી
16 ઓક્ટોબર 2023 AUS Vs Sri Lanka, 2.00 PM, લખનઉ
17 ઓક્ટોબર 2023 SA Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, ધર્મશાલા
18 ઓક્ટોબર 2023 NZ Vs AFG, 2.00 PM, ચેન્નઈ
19 ઓક્ટોબર 2023 IND Vs BAN, 2.00 PM, પૂણે
20 ઓક્ટોબર 2023 AUS Vs PAK, 2.00 PM, બેંગલુરુ
21 ઓક્ટોબર 2023 નેધરલેન્ડ્ઝ Vs શ્રીલંકા, 10.30 AM, લખનઉ
21 ઓક્ટોબર 2023 ENG Vs SA, 2.00 PM, મુંબઈ
22 ઓક્ટોબર 2023 IND Vs NZ, 2.00 PM, ધર્મશાલા
23 ઓક્ટોબર 2023 PAK Vs AFG, 2.00 PM, ચેન્નઈ
24 ઓક્ટોબર 2023 SA Vs BAN, 2.00 PM, મુંબઈ
25 ઓક્ટોબર 2023 AUS Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, દિલ્લી
26 ઓક્ટોબર 2023 ENG Vs શ્રીલંકા, 2.00 PM, બેંગલુરુ
27 ઑક્ટોબર 2023 PAK Vs SA, 2.00 PM, ચેન્નઈ
28 ઑક્ટોબર 2023 નેધરલેન્ડ્ઝ Vs BAN, 2.00 PM, કોલકત્તા
28 ઑક્ટોબર 2023 AUS Vs NZ, 10.30 AM, ધર્મશાલા
29 ઑક્ટોબર 2023 IND Vs ENG, 2.00 PM, લખનઉ
30 ઑક્ટોબર 2023 AFG Vs Sri Lanka, 2.00 PM, પૂણે
31 ઑક્ટોબર 2023 PAK vs BAN, 2.00 PM, કોલકત્તા
01 નવેમ્બર 2023 NZ Vs SA, 2.00 PM, પૂણે
02 નવેમ્બર 2023 IND Vs Sri Lanka, 2.00 PM, મુંબઈ
03 નવેમ્બર 2023 નેધરલેન્ડ્ઝ Vs AFG, 2.00 PM, લખનઉ
04 નવેમ્બર 2023 ENG Vs AUS, 2.00 PM, અમદાવાદ
04 નવેમ્બર 2023 NZ Vs PAK, 10.30 AM, બેંગલુરુ
05 નવેમ્બર 2023 IND Vs SA, 2.00 PM, કોલકત્તા
06 નવેમ્બર 2023, BAN Vs Sri Lanka, 2.00 PM, દિલ્લી
07 નવેમ્બર 2023, AUS Vs AFG, 2.00 PM, મુંબઈ
08 નવેમ્બર 2023, ENG Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, પૂણે
09 નવેમ્બર 2023, NZ Vs Sri Lanka, 2.00 PM, બેંગલુરુ
10 નવેમ્બર 2023, SA Vs AFG, 2.00 PM, અમદાવાદ
11 નવેમ્બર 2023, AUS Vs BAN 10.00 AM, પૂણે
11 નવેમ્બર 2023, ENG Vs PAK, 2.00 PM, કોલકત્તા
12 નવેમ્બર 2023, IND Vs નેધરલેન્ડ્ઝ, 2.00 PM, બેંગલુરુ
15 નવેમ્બર 2023, સેમિફાઈનલ, 2.00 PM, મુંબઈ
16 નવેમ્બર 2023, સેમિફાઈનલ, 2.00 PM, કોલકત્તા
19 નવેમ્બર 2023, ફાઈનલ, 2.00 PM, અમદાવાદ
વર્લ્ડ કપ 2023 સ્થળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
- ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
- M.A. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
- અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી હિમાચલ પ્રદેશ
- ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ, ધર્મશાલા
- ઈડન ગાર્ડન્સ, કોલકાતા
- ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ
- વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પુણે
- રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ












Click it and Unblock the Notifications
