અનુષ્કાને લઇને ટેંપર થઇ ગયા વિરાટ, પત્રકારને આપી ગાળ
પર્થ, 3 માર્ચ : ટીમ ઇન્ડિયાના પ્રમુખ બેટ્સમેન અને ટીમના ઉપ કપ્તાન વિરાટ કોહલી હોળી પહેલા જ હોળીના રંગમાં દેખાયા. પર્થમાં મંગળવારે અભ્યાસ દરમિયાન કોહલી પોતાની પરનો કાબૂ ત્યારે ગુમાવી બેઠ્યા અને એક પત્રકારને ખરીખોટી સંભળાવી દીધી. જે જાણકારીઓ મળી રહી છે તે અનુસાર કોહલીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીએ કોહલી સાથે જાતે વાત કરી અને તેને જણાવ્યું કે તે પોતાનો કન્ટ્રોલ ના ગુમાવે કારણ કે ભારતના ભવિષ્યના કપ્તાનને સાર્વજનિક રીતે આવું વર્તન અશોભનીય છે.












Click it and Unblock the Notifications
