CSKની જીત બાદ સોશિયલ મીડિયા પર છવાઈ 'યલો આર્મી', પૈસા વસૂલ ફાઈનલ, ઈમોશનલ ફોટા-વીડિયો વાયરલ

IPL Final 2023 CSK WIN: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 29 મેની રાતે તેમનું પાંચમું IPL ટાઇટલ જીતીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2023 માં તેમનું અત્યાર સુધીનું સર્વોચ્ચ પ્રદર્શન કર્યુ.

રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 10 રન ફટકારીને પોતાના રાજ્યમાં શાનદાર જીત સાથે ઈતિહાસ રચ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ જીતતાની સાથે જ 'યલો આર્મી'એ સોશિયલ મીડિયા પર કબજો જમાવી લીધો.

IPL 2023

ટ્વિટર પર #YellowArmy, CSK CSK CSK, #ChennaiSuperKings, The Myth, The Man, Congratulations CSK, #Msdhoni, #IPLFinal2023, #Jaddu સહિત ઘણા હેશટેગ બન્યા.

CSK ચાહકોએ આ હેશટેગ્સ સાથે તેમની ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પર ગઈ કાલની મેચની ઘણી સુંદર પળોના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. તમે પણ જુઓ વાયરલ ટ્વિટ -

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X