Pics: જાણો કેવી રીતે બ્રિટિસ એક્ટ્રેસ મૈંડી બની યુવરાજ સિંહના મનની રાણી

એક વાર ફરી ક્રિકેટની દુનિયાના મિસ્ટર કૈસીનોવા કહેવાતા યુવરાજ સિંહનું હદય કોઈ યુવતીને જોઇને મચલી ઊઠ્યું છે. એક વાર ફરી યુવરાજ સિંહને થઇ રહી છે ઇલુ ઇલુની ફિંલિંગ. ત્યારે આ વખતે આ નસીબદાર છોકરી છે બ્રિટિશ-પંજાબી એક્ટ્રેસ મૈંડી ટખર. જે હાલમાં એકબીજાની જોડે લડાવી રહ્યા છે ઇશ્કિયાં.

જો કે તે વાત તો બધા જ જાણે છે યુવરાજ સિંહ સાથે આ પહેલા પણ અનેક સુંદર યુવતીઓના નામ જોડાઇ ચૂક્યા છે. અને આ વખતે પણ જાણકારો તો એમ જ કહી રહ્યા છે કે આ વખતે તો 100 ટકા મામલો સિરિયસ છે.

હવે આ મામલો કેટલો સિરીયસ છે તે તો ભગવાન જાણે પણ તેમ છતાં આ યુવરાજનું મન હવે કંઇ છોકરી ચુરાવી ગઇ છે તે તો જાણવું જ રહ્યું. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કોણ છે આ હસીના...

બ્રિટિશ-પંજાબી એક્ટ્રેસ

બ્રિટિશ-પંજાબી એક્ટ્રેસ

મૈંડી ટખર એક બ્રિટિશ-પંજાબી એક્ટ્રેસ છે. જે પંજાબી ફિલ્મ મુંડે કમાલ કે માં કામ પણ કરી ચૂકી છે. વધુમાં મૈંડી મિર્ઝા-ધ-અનડોલ્ટ સ્ટોરી સમાતે હિન્દી અને પંજાબીમાં કુલ 9 ફિલ્મો પણ કરી છે.

મૈંડી

મૈંડી

પંજાબના નાનકડા ગામમાં જન્મેલી મૈંડીનું પાલન પોષણ બ્રિટનમાં થયું છે. તેનું મૂળ નામ મંદીપ કૌર ટખર છે.

ભણતર

ભણતર

વળી મૈંડીને બ્રિટનની કિંગ્સ્ટન યુનિવર્સિટીથી પોતાનું ભણતર પૂરું કર્યું છે.

ભારત ગમન

ભારત ગમન

વર્ષ 2006માં મૈન્ડી ભારત આવી અને ત્યારબાદ તેણે બોલીવૂડ અને ટોલીવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું.

પ્રથમ મુલાકાત

વર્ષ 2015માં મૈંડી અને યુવરાજ એકબીજાને પહેલી વાર કોમન ફેન્ડ દ્વારા મળ્યા હતા. તેનું નામ લોકોના મોઢે ત્યારે આવ્યું જ્યારે તેણે વિશ્વકપ 2015ની ટીમમાં યુવીને સામેલ ન કરવા મામલે બબાલ મચાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X