For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cristiano Ronaldo એ તોડ્યો ફેન્સનો ફોન, બે મેચનો બેન અને 50 હાજર પાઉન્ડનો દંડ

એવુ લાગી રહ્યુ છે કે, Cristiano Ronaldo ના સ્ટારડમ ઓછો થઇ રહ્યા છે. મૈનચેસ્ટર યૂનાઇટેડ સાથે અળગ થયા બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર બે મેચનુ બેન લાગી ગયો છે. પુર્તગાલી ફોટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એપ્રિલમાં ઇંગ્લીશ પ્રીમિ

|
Google Oneindia Gujarati News

એવુ લાગી રહ્યુ છે કે, Cristiano Ronaldo ના સ્ટારડમ ઓછો થઇ રહ્યા છે. મૈનચેસ્ટર યૂનાઇટેડ સાથે અળગ થયા બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર બે મેચનુ બેન લાગી ગયો છે. પુર્તગાલી ફોટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એપ્રિલમાં ઇંગ્લીશ પ્રીમિયર લીગ માં એક મેચ દરમિયાન પોતાના એક પ્રશંક સાથે પોતાના વ્યવાહારના કારણે વિવાદમાં ફંસાયો હતો.

FOOTBALL

રિપોર્ટ્સ અનુસાર 2022 માં જ મેનચેસ્ટર યૂનાઇટેડ અને એવર્ટન વચ્ચેની મેચ બાદ રોનલ્ડોએ યુવા પ્રશંસક જુટવી લીધો હતો કેમ કે, તેણે પોર્તુગલી સુપરસ્ટાર્સ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પહેલા એવર્ટને મૈનચેસ્ટર્સ યૂનાઇટેડને હાર આપી હતી. અને પોર્તુલગી સ્ટાઇકર ડ્રેસિંગ રૂમાં પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેણે એક પ્રશંસક સાથે આ પ્રકાર વ્યવહાર કરીને તેનો ફોન તોડી નાખ્યો હતો.

કથિત રીતે રોનાલ્ડો યુવા પ્રશંસક દ્વારા તેની ફોટો ક્લિક કરવાથી ખુશ નહોતો. ત્યાર બાદ મર્સિસાઇડ પોલીસે તેને ચેતવણી આપી હતી. બ્રિટિશ ફોટબોલ એસોશિએશને રોનાલ્ડો પર બે મેચ માટે પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો હતો. અને 50 હજાર પાઉન્ડનો દંડ કર્યો હતો. જો કે, આ પ્રતિબંધ કોઇ પણ ક્લબ માટે મેદાનમાં ઉતરા માટે પ્રભાવી હશે. ફીફા વિશ્વકપમાં પોર્તુગલ સાથે મેચ પર તેનો કોઇ પ્રભાવ નહી પડે.

FA ના અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચે બે મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો અને 50 હાજર પાઉન્ડનો દડ પણ ફટકારવામાં આવ્યો હતો. FA નિયમ E3 ના ઉલંઘન માટે તેના ભવિષ્યના આચરણના રબમાં ચૈતવણી આપવામાં આવી હતી. ફુટબોલ મેચ દરમિયાન ફોર્વડ પોજિશન પર રમનાર રોનાલ્ડોએ સ્વીકાર કર્યુ કે, પ્રીમિયર લીગ રમવા માટે ફાઇનલ સીટી બાદ તેનું વર્તન મૈનચેસ્ટર યૂનાઇટેડ એએફ અે એવરન્ટન એફસી શનિવારે 9 એપ્રિલ અનુચિત હતુ.

English summary
Cristiano Ronaldo banned for two matches and fined 50 thousand pounds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X