સર્વશ્રેષ્ઠ ભારતીય વનડે ટીમનો 12મો ખેલાડી જાડેજા

નવી દિલ્હી, 16 ઑગસ્ટઃ ભારતને પહેલીવાર ક્રિકેટ વિશ્વકપ જીતાડનાર ટીમના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપીલ દેવે જે સર્વશ્રેષ્ઠ ઓલ ટાઇમ ભારતીય વનડે ટીમને પસંદ કરી છે, તેની કમાન તેમણે એક અન્ય દિગ્ગજ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને કમાન સોંપી છે.

આ ટીમમાં જે 12 ખેલાડીઓ સામેલ છે, તેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે, જ્યારે હરભજન સિંહ અને અનિલ કુંબલેના રૂપમાં 2 સ્પિનર સામેલ કરવામાં આવ્યા છે. ધોની ઉપરાંત આ ટીમમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરૂદ્દિન, યુવરાજ સિંહ જેવા બેટ્સમેન અને ઝહીર ખાન અને જગવલ શ્રીનાથના રૂપમાં બે ઝડપી બોલરનો સમાવેશ કર્યો છે.

રસપ્રદ વાત એ છે કે કપિલે 1983ની પોતાની વિશ્વ ચેમ્પિયન ટીમના એકપણ સભ્યની પસંદગી પોતાની આ ટીમ માટે કરી નથી. આ અંગે પૂછવામાં આવતા કપીલે કહ્યું કે, મને લાગે છે કે આ ભારતની સર્વશ્રેષ્ઠ વનડે ટીમ છે. લોકો મારાથી અસહમત હોઇ શકે છે, પરંતુ આ મારી વ્યક્તિગત સલાહ છે.

સાથે જ આ ટીમમાં પોતાને સામેલ નહીં કરવા અંગે તેમણે કહ્યું કે, જ્યારે તે પોતે જ ટીમ પસંદ કરી રહ્યાં છે, તો તેમા તેઓ પોતાને કેવી રીતે સામેલ કરી શકે. તેમણે કહ્યું કે, અમે 1983નો વિશ્વકપ જીત્યો હતો, પરંતુ સત્ય એ છેકે વેસ્ટ ઇન્ડિઢ ટીમ અમારા કરતા ઘણી સારી હતી. અમે તે સમયે સારું પ્રદર્શન કરવા પ્રત્યે આશ્વસ્ત હતા.

કપીલે કહ્યું કે ધોનીની આગેવાની વાળી જે ટીમે આ વર્ષે ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, તે ભારતીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ટીમ છે. તેમણે કહ્યું કે, ટીમાં સેહવાગ, ગંભીર, ઝહીર જેવા પ્રમુખ ખેલાડી નહોતા, પરંતુ તેઓ એ જે રીતે રમ્યા, તેનાથી ઉક્ત એક પણ વરિષ્ઠ ખેલાડીની ખોટ સાલી નહોતી. તેમણે કહ્યું કે, શિખર પોતાની પહેલી જ મેચથી બેજોડ હતો. મે ક્યારેય વિચાર્યું નહોતુ કે કોઇ અન્ય પણ સહેવાગ કરતા સારી રીતે બોલને ફટકારી શકે છે.

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

મહેન્દ્ર સિંહ ઘોની

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

સચિન તેંડુલકર

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

સૌરવ ગાંગુલી

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

વિરેન્દ્ર સેહવાગ

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

મોહમ્મદ અઝહરૂદ્દિન

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

યુવરાજ સિંહ

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

વિરાટ કોહલી

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

અનિલ કુંબલે

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

હરભજન સિંહ

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

જગવલ શ્રીનાથ

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

ઝહીર ખાન

કપીલની ડ્રીમ ટીમ

કપીલની ડ્રીમ ટીમ

રવિન્દ્ર જાડેજા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X