ફીફા: યુવતીએ 12 કલાક સુધી અલગ-અલગ પુરૂષો સાથે સેક્સ માણીને મનાવ્યો જીતનો જશ્ન

ગત શનિવારે ચિલી અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફૂટબોલ મેચ રમાવવાની હતી. મેચના થોડા કલાકો પહેલાં બ્રાજીલની એક પોર્ન સ્ટાર માર્લન ડૉલે ટ્વિટર પર જાણકારી આપી કે જો આજના ફૂટબોલ મેચમાં ચિલી જીતી જાય છે તો તે સતત 8 કલાક સુધી અલગ-અલગ પુરૂષો સાથે સેક્સ માણશે. આ જ તેમની જીતના જશ્નનો અંદાજ હશે. થયું પણ એવું મેચમાં ચિલીએ ઓસ્ટ્રેલિયાને 3-1થી માત આપી.
મેચ જીત્યા બાદ માર્લન ડોલે પોતાના વાયદાના અનુસાર ઘરે એક પાર્ટી આયોજીત કરી. પાર્ટીમાં કેટલાક લોકો સામેલ થયા. સ્પષ્ટ છે કે માર્લની પાર્ટીમાં તે લોકો સામેલ થશે જેમને માર્લનની સાથે સેક્સ માણવાની ઇચ્છા રહી હશે. માર્લને મોડા સુધી લોકોની સાથે પાર્ટી કરી અને ત્યારબાદ પોતાની પસંદના પુરૂષો સાથે સેક્સ માણ્યું. વાયદામાં તો 8 કલાક સેક્સ માણવાની વાત કહી હતી પરંતુ જ્યારે શરૂઆત થઇ તો જશ્ન 12 કલાક સુધી ચાલ્યો.












Click it and Unblock the Notifications
