FIFA Lifts AIFF Ban: હવે ભારતમાં જ થશે અંડર 19 મહિલા વર્લ્ડ કપ, ભારતીય ફુટબોલ સંઘ પરથી હટ્યો બેન
FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. AIFF માટે મોટી રાહત. આ સાથે, FIFA એ અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાની ભારતને ફરીથી સોંપવાનો નિર્ણય કર્યો છે. AIFF માટે મોટી રાહત છે.FIFA એ ઓલ ઈન્ડિયા ફૂ
FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. AIFF માટે મોટી રાહત. આ સાથે, FIFA એ અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાની ભારતને ફરીથી સોંપવાનો નિર્ણય કર્યો છે. AIFF માટે મોટી રાહત છે.FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. FIFA એ ફરીથી અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની ભારતને સોંપવાનો નિર્ણય કર્યો છે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ FIFA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

FIFAનુ નિવેદન
FIFA એ ભારતીય ફૂટબોલ એસોસિએશન પરથી પ્રતિબંધ હટાવવાના નિર્ણય અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં FIFA એ કહ્યું, 'કાઉન્સિલે 25 ઓગસ્ટે AIFFનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય લીધો છે. FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન જૂના પ્લાન મુજબ યોજાશે. આ નિર્ણય ભારતીય ફૂટબોલ ફેડરેશનના કામકાજને ચલાવવા માટે નિયુક્ત પ્રશાસકોની ત્રણ સભ્યોની સમિતિને બરતરફ કર્યા પછી અને AIFF વહીવટીતંત્રે એસોસિએશનની રોજિંદી બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાની પુષ્ટિ કર્યા પછી આવ્યો છે.
અનુરાગ ઠાકુરનુ ટ્વિટ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફીફાના આ નિર્ણયને ફૂટબોલ પ્રેમીઓનો જીવ ગણાવ્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'FIFA કાઉન્સિલના બ્યુરોએ આજે તાત્કાલિક અસરથી AIFFનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 ભારતમાં આયોજન મુજબ યોજાશે! તમામ ફૂટબોલ ચાહકો માટે વિજય!'
Delighted to share the Bureau of the FIFA Council decided today to lift the suspension of the AIFF with immediate effect.
— Anurag Thakur (@ianuragthakur) August 26, 2022
The FIFA U-17 Women’s World Cup 2022 scheduled to take place on 11-30 October 2022 will be held in India as planned !
A victory for all football ⚽️ fans!












Click it and Unblock the Notifications
