For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનડે, ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ જગતમાં અનેક એવી નાની બાબતો હોય છે, જે એક ક્રિકેટરને અન્ય કરતા વધારે ચઢિયાતો અને પ્રતિભાશાળી બનાવી દે છે. કેટલાક ખેલાડીઓ દ્વારા સદી અને અડધી સદી મોટી માત્રામાં મારીને પોતાની પ્રતિભા દર્શાવી હોય છે, તો કેટલાક ખેલાડી રન બનાવવાના મામલે અન્ય કરતા ચઢિયાતા હોય છે. કેટલાક ખેલાડી ફિલ્ડિંગ માટે જાણીતા હોય છે, તો કેટલાક વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતા હોય છે.

આ જ રીતે વિશ્વ ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડીઓ છેકે જે પોતાની શાનદાર સ્ટ્રાઇક રેટ માટે વિશ્વભરમાં નામના મેળવવામાં સફળ રહ્યાં છે, જેમાં શાહિદ આફ્રિદી, વિરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આજે અમે અહીં ટી20, વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સારી સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય
આ પણ વાંચોઃ- ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું, ‘હાર માટે હું જવાબદાર'
આ પણ વાંચોઃ- ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદી

દેશઃ- પાકિસ્તાન
વનડે
મેચઃ- 381 રનઃ- 7652 સર્વાધિક રનઃ-124 એવરેજઃ-23.40 સ્ટ્રાઇક રેટઃ-115.69
ટી20
મેચઃ-74 રનઃ- 1112 સર્વાધિક રનઃ-54* એવરેજઃ-19.17 સ્ટ્રાઇક રેટઃ-144.04
ટેસ્ટ
મેચઃ-27 રનઃ-1716 સર્વાધિક રનઃ-156 એવરેજઃ-36.51 સ્ટ્રાઇક રેટઃ-86.97

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

દેશઃ- ભારત
વનડે
મેચઃ-251 રનઃ-8273 સર્વાધિક રનઃ-219 એવરેજઃ-35.05 સ્ટ્રાઇક રેટઃ-104.33
ટી20
મેચઃ-19 રનઃ-394 સર્વાધિક રનઃ-68 એવરેજઃ-21.88 સ્ટ્રાઇક રેટઃ-145.38
ટેસ્ટ
મેચઃ-104 રનઃ-8586 સર્વાધિક રનઃ-319 એવરેજઃ-49.34 સ્ટ્રાઇક રેટઃ-82.23

ડેરેન સામી

ડેરેન સામી

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
વનડે
મેચઃ- 112 રનઃ- 1560 સર્વાધિક રનઃ-84 એવરેજઃ- 24.00 સ્ટ્રાઇક રેટઃ- 101.49

એડમ ગિલક્રિસ્ટ

એડમ ગિલક્રિસ્ટ

દેશઃ- ઓસ્ટ્રેલિયા
વનડે
મેચઃ-287 રનઃ-9619 સર્વાધિક રનઃ-172 એવરેજઃ-35.89 સ્ટ્રાઇક રેટઃ-96.94
ટેસ્ટ
મેચઃ-96 રનઃ-5570 સર્વાધિક રનઃ-204* એવરેજઃ-47.60 સ્ટ્રાઇક રેટઃ-81.95

રિચાર્ડો પોવેલ

રિચાર્ડો પોવેલ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
વનડે
મેચઃ-109 રનઃ-2085 સર્વાધિક રનઃ-124 એવરેજઃ-24.82 સ્ટ્રાઇક રેટઃ-96.66

કપિલ દેવ

કપિલ દેવ

દેશઃ- ભારત
વનડે
મેચઃ-225 રનઃ-3783 સર્વાધિક રનઃ-175* એવરેજઃ-23.79 સ્ટ્રાઇક રેટઃ-95.07

પૉલ સ્ટિર્લિંગ

પૉલ સ્ટિર્લિંગ

દેશઃ- આયર્લેન્ડ
વનડે
મેચઃ- 47 રનઃ- 1662 સર્વાધિક રનઃ-177 એવરેજઃ- 36.13 સ્ટ્રાઇક રેટઃ- 94.05

શિખર ધવન

શિખર ધવન

દેશઃ- ભારત
વનડે
મેચઃ- 43 રનઃ- 1659 સર્વાધિક રનઃ-119 એવરેજઃ- 42.53 સ્ટ્રાઇક રેટઃ- 89.67

જેસ રાઇડર

જેસ રાઇડર

દેશઃ- ન્યુઝીલેન્ડ
વનડે
મેચઃ- 48 રનઃ- 1362 સર્વાધિક રનઃ-107 એવરેજઃ- 33.21 સ્ટ્રાઇક રેટઃ- 95.31

એરોન ફિન્ચ

એરોન ફિન્ચ

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ટી20
મેચઃ- 18 રનઃ- 660 સર્વાધિક રનઃ-156 એવરેજઃ- 41.25 સ્ટ્રાઇક રેટઃ- 156.76

એન્ડ્રુ સાયમન્ડ્સ

એન્ડ્રુ સાયમન્ડ્સ

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ટી20
મેચઃ-14 રનઃ-337 સર્વાધિક રનઃ-85* એવરેજઃ-48.14 સ્ટ્રાઇક રેટઃ-169.34
ટેસ્ટ
મેચઃ-26 રનઃ-1462 સર્વાધિક રનઃ-162* એવરેજઃ-40.61 સ્ટ્રાઇક રેટઃ-64.80

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

દેશઃ- ભારત
ટી20
મેચઃ- 40 રનઃ- 968 સર્વાધિક રનઃ-77* એવરેજઃ- 31.22 સ્ટ્રાઇક રેટઃ- 144.69

શેન વોટ્સન

શેન વોટ્સન

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ટી20
મેચઃ- 45 રનઃ- 1074 સર્વાધિક રનઃ-81 એવરેજઃ- 26.85 સ્ટ્રાઇક રેટઃ- 146.32

કેવિન પોલાર્ડ

કેવિન પોલાર્ડ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
ટી20
મેચઃ- 40 રનઃ- 598 સર્વાધિક રનઃ-63* એવરેજઃ- 22.14 સ્ટ્રાઇક રેટઃ- 146.56

ઇ ચિંગુમ્બરા

ઇ ચિંગુમ્બરા

દેશઃ- ઝિમ્બાવ્વે
ટી20
મેચઃ- 27 રનઃ- 464 સર્વાધિક રનઃ- 53* એવરેજઃ- 22.09 સ્ટ્રાઇક રેટઃ- 156.75

લે બોસમેન

લે બોસમેન

દેશઃ- દક્ષિણ આફ્રિકા
ટી20
મેચઃ-14 રનઃ-323 સર્વાધિક રનઃ-94 એવરેજઃ- 24.84 સ્ટ્રાઇક રેટઃ- 147.48

મેથ્યુ હેડન

મેથ્યુ હેડન

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ટી20
મેચઃ-9 રનઃ-308 સર્વાધિક રનઃ-73* એવરેજઃ-51.33 સ્ટ્રાઇક રેટઃ-143.92

ક્રીસ ગેઇલ

ક્રીસ ગેઇલ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
ટી20
મેચઃ- 43 રનઃ- 1239 સર્વાધિક રનઃ-117 એવરેજઃ- 32.60 સ્ટ્રાઇક રેટઃ- 135.55

મુરલીધરન

મુરલીધરન

દેશઃ- શ્રીલંકા
ટેસ્ટ
મેચઃ-133 રનઃ-1261 સર્વાધિક રનઃ-67 એવરેજઃ-11.67 સ્ટ્રાઇક રેટઃ-70.28

સનથ જયસૂર્યા

સનથ જયસૂર્યા

દેશઃ- શ્રીલંકા
ટેસ્ટ
મેચઃ-110 રનઃ-6973 સર્વાધિક રનઃ-340 એવરેજઃ-40.07 સ્ટ્રાઇક રેટઃ-65.27

હરભજન સિંહ

હરભજન સિંહ

દેશઃ- ભારત
ટેસ્ટ
મેચઃ-101 રનઃ-2202 સર્વાધિક રનઃ-115 એવરેજઃ-18.35 સ્ટ્રાઇક રેટઃ-65.03

મોહમ્મદ રફિક

મોહમ્મદ રફિક

દેશઃ- બાંગ્લાદેશ
ટેસ્ટ
મેચઃ-33 રનઃ-1059 સર્વાધિક રનઃ-111 એવરેજઃ-18.57 સ્ટ્રાઇક રેટઃ-64.96

એન્ડ્રૂ ફ્લિન્ટોફ

એન્ડ્રૂ ફ્લિન્ટોફ

દેશઃ- ઇંગ્લેન્ડ
ટેસ્ટ
મેચઃ-79 રનઃ-3845 સર્વાધિક રનઃ-167 એવરેજઃ-31.77 સ્ટ્રાઇક રેટઃ-62.04

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

દેશઃ- ભારત
ટેસ્ટ
મેચઃ- 88 રનઃ- 4808 સર્વાધિક રનઃ-224 એવરેજઃ- 38.46 સ્ટ્રાઇક રેટઃ- 59.12

English summary
Highest Strike Rate in odi, test and t20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X