ચેમ્પિયન્સ ટ્રોફીઃ જર્મનીએ ભારતને 3-2થી હરાવ્યું

ઓલિમ્પિક હોકી વિજેતા જર્મનીએ ઇંગ્લેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે પૂલ એમાં બીજા સ્થાન પર છે અને ભારત પરાજય પછી પણ ટોચ પર થયાવત છે. ક્વાર્ટરફાઇનલમાં ભારતનો સામનો બેલ્જિયમ સામે થશે.
મેચ પહેલાંની પાંચ મિનિટમાં જ ગુરવિંદર સિંહ ચાંડીના ગોલની મદદથી ભારતે લીડ મેળવી લીધી હતી, પરંતુ ત્યાર બાદ ઓલિવર કોર્કે જર્મનીને બરાબરી પર લાવી દીધું હતું. શ્રેણીમાં ભારતીય ટીમમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ સાથે સતત ઝઝૂમી રહ્યા છે અને મંગળવારે મેચમાં આ ફેક્ટર ભારત વિરુદ્ધ રહ્યું.












Click it and Unblock the Notifications
