આઇબીએલ: સાયનાની હોટશૉટ્સ ટીમ બની પ્રથમ ચેમ્પિયન

મુંબઇ, 1 સપ્ટેમ્બર: સાયના નેહવાલના નેતૃત્વમાં રમી રહેલી હૈદરાબાદ હૉટશૉટ્સ ટીમે શનિવારે મુંબઇ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અવધ વૉરિયર્સને હરાવી 10 લાખ ડૉલર ઇનામી વોડાફોન ઇન્ડિયન બેડમિન્ટન લીગ(IBL)-2013ના પહેલા પ્રકરણમાં ખિતાબ જીતી લીધો.

હૉટશૉટ્સે ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતી ચૂંકેલી પીવી સિંધુની વોરિયર્સ ટીમને 3-1થી માત આપી દીધી. હોટશોટ્સે મહિલા એકલ, પુરુષ યુગલ અને બીજી પુરુષ એકલ મેચ જીતી લીધી, જ્યારે વૉરિયર્સને પ્રથમ પુરુષ એકલ મુકાબલામાં જ જીત મળી શકી. બીજા પુરુષ એકલ મેચ બાદ હોટશોટે જોકે 3-1થી બઢત બનાવી લીધી હતી, જોકે પાંચમી અને અંતિમ મેચ રમી શકાઇ નહી.

પુરસ્કાર રાશિ ઉપરાંત દુનિયાની સૌથી મોટી લીગમાં છ ફ્રેંચાઇજી ટીમોએ ભાગ લીધો અને આની મેચો છ શહેરોમાં રમાઇ હતી. બે સપ્તાહના ઉતાર ચઢાવ બાદ હૉટશોટ્સે સેમીફાઇનલમાં પુણે પિસ્ટંસને હરાવ્યું જ્યારે વૉરિયર્સે મુંબઇ માસ્ટર્સને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું. જ્વાલા ગુટ્ટાની ક્રિશ સ્મૈશર્સ દિલ્લી અને પારૂપલ્લી કશ્યપની બાંગા બીટ્સ ટીમોને નિરાશા હાથ લાગી.

ઇન્ડિયન બેડમિન્ટન લીગ 2013

ઇન્ડિયન બેડમિન્ટન લીગ 2013

સાયના નેહવાલના નેતૃત્વમાં રમી રહેલી હૈદરાબાદ હૉટશૉટ્સ ટીમે શનિવારે મુંબઇ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અવધ વૉરિયર્સને હરાવી 10 લાખ ડૉલર ઇનામી વોડાફોન ઇન્ડિયન બેડમિન્ટન લીગ(IBL)-2013ના પહેલા પ્રકરણમાં ખિતાબ જીતી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X