For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં ક્યારેય પણ સ્પૉટ ફિક્સિંગમાં ભાગ લીધો નથી: શ્રીસંત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે: આઇપીએલ મેચમાં સ્પૉટ ફિક્સિંગના આરોપી ક્રિકેટર એસ શ્રીસંતને આજે કહ્યું કે 'હું નિર્દોષ છું અને મેં કોઇ ખોટું કામ કર્યું નથી. હું ક્યારેય પણ સ્પૉટ ફિક્સિંગમાં સામેલ થયો નથી.' શ્રીસંત દ્વારા વકીલ રેબેકા જાન દ્વારા મીડિયાને મોકલવામાં આવેલા ઇમેલમાં ક્રિકેટર શ્રીસંતે કહ્યું હતું કે હું ક્યારેય પણ સ્પૉટ ફિક્સિંગમાં સામેલ થયો નથી અને હું હંમેશા ખેલ ભાવના સાથે રમ્યો છું.

શ્રીસંતને આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સૌમ્યા ચૌહાણે વધુ પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દિધા છે. શ્રીસંતે કહ્યું હતું કે એક ક્રિકેટરના રૂપમાં તેમને ટીકા અને શાબાશી બંને મળી છે.

sreesanth-with-police

શ્રીસંતે કહ્યું હતું કે 'હું જીવનના એક કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છું. નિવેદનમાં કહ્યું હતું કે મને આપણી ન્યાયિક પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું આશ્વસ્ત છું કે આગામી સમયમાં હું સાબિત થઇશ તથા સન્માન સાથે-સાથે ગરિમા ફરીથી મળશે. બ્લૂ ટી શર્ટ અને જીન્સ પહેરેલ શ્રીસંત કોર્ટમાં મીડિયાકર્મીઓ અને વકીલો પણ ભારે સંખ્યામાં લાપરવાહ જોવા મળી રહ્યાં હતા.

English summary
"I am innocent and have done no wrong. I have never indulged in any spot fixing," suspended pacer S Sreesanth, who is an accused in the IPL spot-fixing case, on Tuesday said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X