ફિક્સ છે વર્લ્ડકપની તમામ મેચો, સેમીફાઇનલમાં પહોંચશે ભારત
મુંબઇ, 20 ફેબ્રુઆરી: વર્લ્ડકપ 2015 કોણ જીતશે તેની જાણતો 29 માર્ચના ખબર પડશે, જ્યારે તેની ફાઇનલ મેચ રમાશે, પરંતુ હાલમાં એક મેસેજ વોટ્સએપ પર વાઇરલ થયો છે કે આ વખતે વર્લ્ડકપ સાઉથ આફ્રિકા જીતી જશે, જેણે આજ સુધી વિશ્વકપ જીત્યો નથી. જોકે વોટ્સએપ પર જે મેસેજ વાઇરલ થઇ રહ્યો છે તે હિસાબે તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ કેટલીક વાતો આ મેસેજમાં એવી છે જેની પર વિશ્વાસ કરી શકાય.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ફાઇનલ મેચ રમાશે અને વિશ્વવિજેતા સાઉથ આફ્રિકા બનશે. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ પણ પહોંચશે પરંતુ તેનો પડકાર તો આફ્રિકા જ સમાપ્ત કરી દેશે. હાલમાં જોઇએ છે કે આ મેસેજના કેટલા દાવા સાચા પડે છે, ફિલહાલ તો આપ દાવાઓ પર ધ્યાન ના આપીને આરામથી વર્લ્ડકપની મજા માણો.












Click it and Unblock the Notifications
