For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T-20 વર્લ્ડકપ: ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઢાકા, 24 માર્ચ: વિરાટ કોહણી (54) અને રોહિત શર્મા (અણનમ 62)ની ઉમદા ઇનિંગ અને પોતાના બોલરોના સારા પ્રદર્શના લીધે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમવામાં આવેલી પોતાના બીજા ગ્રુપ મુકાબલામાં હાલની ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું છે. ભારતે ગ્રુપ-2ના આ મુકાબલામાં જીત માટે જરૂરી 130 રન, 19.4 ઓવરોમાં ત્રણ વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધો હતો. વિરાટ કોહલીએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી જ્યારે રોહિત શર્માએ 55 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

શિખર ધવન (0) પર આઉટ થયા બાદ બીજી વિકેટ માટે 106 રનોની ભાગદારીથી મેચ ભારતના પક્ષમાં આવી ગઇ પરંતુ જીતની નજીક પહોંચીને વિરાટ કોહલી આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલીની વિકેટ 107 રનોના સ્કોર પર પડી ગઇ હતી.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ રોહિત શર્માએ યુવરાજ સિંહ (10 રન 19 બોલ, 1 ચોગ્ગો)ની સાથે ત્રીજી વિકેટ માટે 22 રન જોડ્યા હતા. યુવરાજની વિકેટ 129 રનના સ્કોર પર પડી ગઇ હતી. તેના સ્થાને આવેલા સુરેશ રૈના (અણનમ 4)એ સૈમુએલ્સના બોલ પર ચોગ્ગો ફટકારી જીત અપાવી દિધી હતી.

અમિત મિશ્રાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અમિત મિશ્રાને પાકિસ્તાન વિરૂદ્ધ મેન ઓફ ધ મેચ પસંદ મળ્યો હતો. અમિત મિશ્રાએ આજે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ભારતની આ સતત બીજી જીત જ્યારે વેસ્ટઇન્ડિઝને આ પ્રથમ હાર મળી હતી. ભારતે 21 માર્ચના રોજ પહેલી મેચમાં પાકિસ્તાનને એક તરફી અંદાજમાં હરાવ્યું હતું. વેસ્ટઇન્ડિઝે 2012માં શ્રીલંકામાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વાર ટ્વેન્ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ભારતે 2007માં ટૂર્નામેન્ટના પ્રથમ સંસ્કરણમાં આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

વિરાટ કોહણી (54) અને રોહિત શર્મા (અણનમ 62)ની ઉમદા ઇનિંગ અને પોતાના બોલરોના સારા પ્રદર્શના લીધે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમવામાં આવેલી પોતાના બીજા ગ્રુપ મુકાબલામાં હાલની ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું છે.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે ગ્રુપ-2ના આ મુકાબલામાં જીત માટે જરૂરી 130 રન, 19.4 ઓવરોમાં ત્રણ વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધો હતો. વિરાટ કોહલીએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી જ્યારે રોહિત શર્માએ 55 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

શિખર ધવન (0) પર આઉટ થયા બાદ બીજી વિકેટ માટે 106 રનોની ભાગદારીથી મેચ ભારતના પક્ષમાં આવી ગઇ પરંતુ જીતની નજીક પહોંચીને વિરાટ કોહલી આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલીની વિકેટ 107 રનોના સ્કોર પર પડી ગઇ હતી.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

વિરાટ કોહલીના આઉટ થયા બાદ રોહિત શર્માએ યુવરાજ સિંહ (10 રન 19 બોલ, 1 ચોગ્ગો)ની સાથે ત્રીજી વિકેટ માટે 22 રન જોડ્યા હતા. યુવરાજની વિકેટ 129 રનના સ્કોર પર પડી ગઇ હતી. તેના સ્થાને આવેલા સુરેશ રૈના (અણનમ 4)એ સૈમુએલ્સના બોલ પર ચોગ્ગો ફટકારી જીત અપાવી દિધી હતી.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

અમિત મિશ્રાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અમિત મિશ્રાને પાકિસ્તાન વિરૂદ્ધ મેન ઓફ ધ મેચ પસંદ મળ્યો હતો. અમિત મિશ્રાએ આજે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતની આ સતત બીજી જીત જ્યારે વેસ્ટઇન્ડિઝને આ પ્રથમ હાર મળી હતી. ભારતે 21 માર્ચના રોજ પહેલી મેચમાં પાકિસ્તાનને એક તરફી અંદાજમાં હરાવ્યું હતું.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

વેસ્ટઇન્ડિઝે 2012માં શ્રીલંકામાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વાર ટ્વેન્ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ભારતે 2007માં ટૂર્નામેન્ટના પ્રથમ સંસ્કરણમાં આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

ભારતે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે આપી માત

વિરાટ કોહણી (54) અને રોહિત શર્મા (અણનમ 62)ની ઉમદા ઇનિંગ અને પોતાના બોલરોના સારા પ્રદર્શના લીધે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમવામાં આવેલી પોતાના બીજા ગ્રુપ મુકાબલામાં હાલની ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું છે. ભારતે ગ્રુપ-2ના આ મુકાબલામાં જીત માટે જરૂરી 130 રન, 19.4 ઓવરોમાં ત્રણ વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધો હતો. વિરાટ કોહલીએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી જ્યારે રોહિત શર્માએ 55 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

English summary
Chasing West Indies' 130 run targert, India lost Dhawan early in the first over. But Rohit and Virat Kohli did not waste too much of time before they started to play the big shots. India were 48/1 by the end of powerplay overs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X