IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, બન્ને પ્લેઈંગ ઈલેવનમાં આ ફેરફાર કરાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આસામના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલા આ મુકાબલમાં ભારતીય ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. ભારતનું બોલિંગ આક્રમણ બદલાયુ છે.

IND vs AUS

ભારત માટે છેલ્લા બે મેચમાં શાનદાર બેટિંગ કરનારા મુકેશ કુમારની જગ્યાએ ટીમમાં આવેશ ખાનની એન્ટ્રી થઈ છે. મુકેશ કુમારના લગ્ન હોવાથી તે ટીમથી બહાર રહ્યો છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
મેથ્યુ વેડ (કેપ્ટન), એરોન હાર્ડી, જોશ ઇંગ્લિસ, જેસન બેહરેનડોર્ફ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, માર્કસ સ્ટોઈનિસ, તનવીર સંઘા, કેન રિચર્ડસન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X