For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સટ્ટેબાજીને કાયદેસર કરે: પૂર્વ કેપ્ટન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

geoffrey-boycott
લંડન, 24 મે: ઇગ્લેંડના કેપ્ટન જ્યોફ્રી બોયકોટનું માનવું છે કે ક્રિકેટમાંથી ભ્રષ્ટાચારનો સફાયો કરવા માટે ભારતે સટ્ટેબાજીને કાયદેસર બનાવવી જોઇએ. તેમને કહ્યું હતું કે આઇપીએલની શાખ પર દાગ લગાવનાર ફિક્સિંગ એશિયાઇ દેશોમાં વધુ ચલણમાં છે.

જ્યોફ્રી બોયકોટનું કહેવું છે કે આના પર સંપૂર્ણ રીતે રોકવા માટે ભારતમાં સટ્ટેબાજીનો વ્યવસાય કાયદેસર કરવો પડશે. આ ગેરકાનૂની છે કે એટલો લોકો તેને કરે છે. તેમને કહ્યું હતું કે જ્યારે અમેરિકામાં બીયર ગેરકાયદેસર હતી જ્યારે ગેરકાનૂની શરાબખોરો અને બધા ગુંડાતત્વો તેમાં સામેલ હતા જોકે સટ્ટેબાજીમાં ખરાબ પ્રકારના લોકોની ભાગીદારીથી મળે છે. જ્યોફ્રી બોયકોટનું કહેવું છે કે ભારત સરકાર આ પ્રકારની સટ્ટેબાજીને કાયદેસર ઠરાવે કારણ કે તેને પરિવર્તન પસંદ નથી.

તેમને કહ્યું હતું કે લોકોએ ભારત સરકારને ક્રિકેટમાં સટ્ટેબાજીને કાયદેસર કરવાની ભલામણો કરી છે. ઘોડાદોડમાં પણ કાયેદસર છે અને તેમાં ભ્રષ્ટાચાર ખતમ થઇ ગયોપ છે. તેમને કહ્યું હતું કે પરંતુ તમને ખબર છે કે આ કેવું છે. ભારત સરકારને પરિવર્તન પસંદ નથી. તમે તેને સમજાવવાનો પ્રયત્ન કરશો અને તેને પસંદ નહી આવે. બોયકાટે કહ્યું હતું કે ફિક્સિંગની સમસ્યા એશિયાઇ દેશોમાં વધારે જોવા મળે છે.

English summary
India should legalise betting to stamp out corruption in cricket, says former England captain Geoffrey Boycott who feels the menace of fixing, emerges more frequently in the Asian countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X