ટી20 આઇસીસી રેકિંગમાં ભારત ત્રીજા સ્થાને સરક્યું

કેરેબિયન ટીમના 121 અંક છે જ્યારે વર્લ્ડકપમાં હાર્યા બાદ પણ પ્રથમ સ્થાને સ્થિર રહેલી શ્રીલંકાની ટીમના 127 અંક છે. સેમીફાઇનલમાં રમનારી પાકિસ્તાની ટીમ છઠ્ઠા સ્થાને છે.
બેટીંગની યાદીમાં ભારતના સુરેશ રૈના પાંચમા સ્થાને છે. ટોન ટેનમાં બે બેસ્ટમેનોનો સમાવેશ થાય છે. આ યાદીમાં રૈના સિવાય વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. બોલરોની યાદીમાં કોઇપણ ભારતીય બોલરે ટોનટેનમાં સ્થાન મેળવ્યું નથી.












Click it and Unblock the Notifications
