For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: ભારતની સતત ચોથી જીત, ઓસ્ટ્રેલિયાઇ ટીમ 86 રનમાં ઓલઆઉટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મીરપુર (ઢાકા), 31 માર્ચ: યુવરાજ સિંહ (60) ઝડપી અર્ધશતક અને મેન ધ મેચ પસંદ કરવામાં આવેલા રવિચંદ્રન અશ્વિન (11-4)ની શાનદાર બોલીંગના લીધે ભારતીય ક્રિકેટ ટીમે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રવિવારે રમવામાં આવેલી ટ્વેન્ટી-20 વર્લ્ડકપના ગ્રુપ-2ના ચોથા તથા અંતિમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 73 રનોથી માત આપી હતી. ગ્રુપ સ્તર પર ભારતની આ સતત ચોથી જીત છે.

ભારતે યુવરાજની સાહસિક ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની સામે 160 રનોનો ટાર્ગેટ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાઇ ટીમ શરૂઆતથી જ ભારતીય બોલરોની સાથે ઘૂંટણીયે જોવા મળી હતી અને 16.1 ઓવરમાં 86 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ ઓસ્ટ્રેલિયા સતત ચોથી હાર હતી. આ ટીમ પહેલાંથી જ સેમીફાઇનલની દોડમાંથી બહાર થઇ ગઇ હતી જ્યારે ભારત ત્રીજી જીત સાથે સેમીફાઇનલમાં પહોંચી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મૈક્સવેલે સૈથી વધુ 23 રન બનાવ્યા. ડેવિડ વોર્નરે 19 રન અને બ્રૈડ હોઝે 13 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેસ્ટમેનો કંઇખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

ભારત તરફથી અશ્વિન ઉપરાંત અમિત મિશ્રાએ બે વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર કુમાર, પિતાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા મોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ એક-એક સફળતા પ્રાપ્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી ભારતનો વિજય

ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી ભારતનો વિજય

ભારતીય ક્રિકેટ ટીમે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રવિવારે રમવામાં આવેલી ટ્વેન્ટી-20 વર્લ્ડકપના ગ્રુપ-2ના ચોથા તથા અંતિમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 73 રનોથી માત આપી હતી. ગ્રુપ સ્તર પર ભારતની આ સતત ચોથી જીત છે.

યુવરાજ સિંહ (60) ઝડપી અર્ધશતક અને મેન ધ મેચ પસંદ કરવામાં આવેલા રવિચંદ્રન અશ્વિન (11-4)ની શાનદાર બોલીંગના લીધે ભારતીય ક્રિકેટ ટીમે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રવિવારે રમવામાં આવેલી ટ્વેન્ટી-20 વર્લ્ડકપના ગ્રુપ-2ના ચોથા તથા અંતિમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 73 રનોથી માત આપી હતી. ગ્રુપ સ્તર પર ભારતની આ સતત ચોથી જીત છે.

આ પહેલાં, ટોસ જીત્યા બાદ બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટ પર 159 રન બનાવ્યા. યુવરાજ ઉપરાંત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 24 રનોનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમ યુવરાજ અને ધોનીની વિકેટ પડ્યા બાદ અંતિમ બે ઓવરોમાં ફક્ત 12 રન જ બનાવી શક્યા હતા. યુવરાજ સિંહની 43 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરનો સમાવેશ થાય છે.

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 20 બોલમાં એક ચોગ્ગો અને એક સિક્સર ફટકારી હતી. યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પાંચમી વિકેટ માટે 84 રન બનાવ્યા હતા. આ ભાગીદારી સરેરાશ 12થી થઇ.

ભારતની શરૂઆત ખરાબ રહી. રોહિત શર્મા (5)એ બ્રૈડ હોઝ દ્વારા પહેલી ઓવરના પ્રથમ બોલમાં ચોગ્ગો ફટકારી સારી શરૂઆત કરી પરંતુ ચોથા બોલમાં તે જેમ્સ મુઇરહેડના હાથે કેચ આઉટ થઇ ગયા.

ભારતની આ વિકેટ 6 રન પર પડી ગઇ હતી. ત્યારબાદ વિરાટ કોહલી (23) અને અજિંક્ય રહાણે (19)એ બીજી વિકેટ માટે 40 રનોની ભાગીદારી કરી. આ દરમિયાન બંનેએ ઉમદા શોટ ફટકાર્યા પરંતુ 46 રન પર કોહલી મુઇરહેડના બોલમાં ખોટો શોટ રમવા જતાં પોતાની વિકેટ ગુમાવી દિધી હતી.

વિરાટ કોહલીએ 22 બોલની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. બીજી તરફ રહાણે પણ 53 રન તે પણ ખરાબ શોટ રમવા જતાં આઉટ થઇ ગયો હતો. રહાણેની વિકેટ ડગલસ બોલિંજરે ઝડપી હતી. રહાણેએ 16 બોલમાં બે ચોગ્ગા લગાવ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં ભારત માટે ઉમદ બેટીંગ કરી રહેલા સુરેશ રૈના (6) યુવરાજનો સાથ આપવા માટે આવ્યો. રૈના જો કે લયમાં જોવા ન મળ્યો. તેને 66 રન પર જેમ્સ મૈક્સવેલને એરોન ફિંચના હાથે કેચ આપી દિધો. રૈનાએ 10 બોલનો સામનો કર્યો.

ત્યારબાદ કેપ્ટન અને યુવરાજે ભારતની ઇનિંગ સંભાળી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 150 રનના સ્કોર પર પડી ગઇ. આ સ્કોર ભારત માટે સન્માનજનક હતો. યુવરાજ 152 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. ભારતની સાતમી વિકેટ વિરેન્દ્ર જાડેજા (3)ના રૂપમાં ગુમાવી જે, 158 રનના સ્કોર પર આઉટ થઇ ગયો. ઓસ્ટ્રેલિયા તરફથી હોઝ, મૈક્સવેલ, વોટસન, સ્ટાર્ક, બોલિંજર અને મુઇરહેડે એક-એક સફળતા પ્રાપ્ત કરી હતી.

English summary
The Indian juggernaut steamrolled Australia on Sunday amid bizarre scenes as the Aussies adopted a hit-or-perish approach to their chase of India's 159 for 7, which saw them getting bowled out for just 86. The 73-run win, India's fourth in a row, meant India will enter the semi-finals unbeaten as the Group 2 toppers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X