ભારતીય જુનિયર મહિલા હૉકી ટીમે કાંસ્ય પદક જીતીને રહ્યો ઇતિહાસ
મોંચેનગ્લાદબાક, 5 ઑગસ્ટ : 38 વર્ષ બાદ ભારતે હૉકી વર્લ્ડકપમાં કોઇ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતને જુનિયર મહિલા હૉકી ટીમે આ સફળતા અપાવી છે. ભારતે સ્ટ્રાઇકર રાનીના શાનદાર પ્રદર્શનના કારણે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2થી હરાવી જુનિયર મહિલા હ઼ૉકી વર્લ્ડકપમાં પહેલીવાર કાંસ્ય પદક જીતીને ભારતીય રમતમાં ઇતિહાસ બનાવ્યો છે.
નરેન્દ્ર મોદીએ મહિલા હૉકી ટીમને પાઠવ્યા અભિનંદન
ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા યુવાનોને અને રમત-ગમત પ્રોત્સાહન આપતા આવ્યા છે. ગઇકાલે ભારતીય મહિલા જુનિયર હૉકી ટીમે વિશ્વકપમાં મેળવેલ બ્રોન્ઝ મેડલથી ભારતીય રમતમાં ઇતિહાસ રચ્યો છે. ભારતની વિશ્વકપમાં આ પ્રથમ જીત છે. મોદીએ આ મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યું કે 'જુનિયર હૉકી વર્લ્ડકપમાં પ્રથમ બ્રોન્ઝ જીતાડનાર ભારતીય મહિલા હૉકી ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન... આ એક એક ઐતિહાસિક સિદ્ધિ છે!'
18 વર્ષિય રાનીએ નિયમિત સમયમાં ભારત તરફથી એકમાત્ર ગોલ કર્યો. ત્યારબાદ તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં બે વાર ગોલ કરીને ભારતને યાદગાર જીત અપાવી છે. ભારતે સ્પર્ધામાં મજબૂત ટીમોને પણ આશ્ચર્યમાં નાખીને પોતાના અભિયાનનો શાનદાર અંત આણ્યો. ઇંગ્લેન્ડની યુવતીઓ પોતાને દુર્ભાગ્યશાળી માની શકે છે. કારણ કે બોસ્ટનમાં ગઇ ચેમ્પિયનશીપમાં દક્ષિણ કોરિયાએ તેમને કાંસ્ય પદક મેચમાં માત આપી દીધી હતી.
નિયમિત સમય સુધી ભારત અને ઇંગ્લેન્ડ બંને જ 1-1થી બરાબરી પર ચાલી રહી હતી. શૂટઆઉટમાં નવનીત કૌરે ગોલ કર્યા બાદ અણ્ણા ટામન ચૂકી ગઇ હતી, જેનાથી ભારતે 3-2થી પોતાની જીત નોંધાવી દીધી હતી.
ઇંગ્લેન્ડ તરફથી માત્ર એમિલી ડેફ્રાંડ જ ગોલ કરી શકી, જેના કારણે ભારતની બઢત બરાબર થઇ ગઇ. નવનીત પોતાનો પહેલો સ્ટ્રોક ચૂકી ગઇ હતી. પરંતુ બીજા સ્ટ્રોકમાં તેમણે ભારતને જીત અપાવી દીધી અને ભારતીય રમતમાં ઇતિહાસ રચી દીધો.
|

ઇતિહાસ રચ્યો
38 વર્ષ બાદ ભારતે હૉકી વર્લ્ડકપમાં કોઇ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતને જુનિયર મહિલા હૉકી ટીમે આ સફળતા અપાવી છે.

પહેલીવાર કાંસ્ય પદક
38 વર્ષ બાદ ભારતે હૉકી વર્લ્ડકપમાં કોઇ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતને જુનિયર મહિલા હૉકી ટીમે આ સફળતા અપાવી છે. ભારતે સ્ટ્રાઇકર રાનીના શાનદાર પ્રદર્શનના કારણે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2થી હરાવી જુનિયર મહિલા હ઼ૉકી વર્લ્ડકપમાં પહેલીવાર કાંસ્ય પદક જીતીને ભારતીય રમતમાં ઇતિહાસ બનાવ્યો છે.

ભારતની યાદગાર જીત
18 વર્ષિય રાનીએ નિયમિત સમયમાં ભારત તરફથી એકમાત્ર ગોલ કર્યો. ત્યારબાદ તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં બે વાર ગોલ કરીને ભારતને યાદગાર જીત અપાવી છે. ભારતે સ્પર્ધામાં મજબૂત ટીમોને પણ આશ્ચર્યમાં નાખીને પોતાના અભિયાનનો શાનદાર અંત આણ્યો. ઇંગ્લેન્ડની યુવતીઓ પોતાને દુર્ભાગ્યશાળી માની શકે છે. કારણ કે બોસ્ટનમાં ગઇ ચેમ્પિયનશીપમાં દક્ષિણ કોરિયાએ તેમને કાંસ્ય પદક મેચમાં માત આપી દીધી હતી.

ભારતીય હોકી ટીમોના ડ્રેસકોડ બદલાયા તે વખતની તસવીર
નિયમિત સમય સુધી ભારત અને ઇંગ્લેન્ડ બંને જ 1-1થી બરાબરી પર ચાલી રહી હતી. શૂટઆઉટમાં નવનીત કૌરે ગોલ કર્યા બાદ અણ્ણા ટામન ચૂકી ગઇ હતી, જેનાથી ભારતે 3-2થી પોતાની જીત નોંધાવી દીધી હતી.

ભારતીય હોકી ટીમોના ડ્રેસકોડ બદલાયા તે વખતની તસવીર
ઇંગ્લેન્ડ તરફથી માત્ર એમિલી ડેફ્રાંડ જ ગોલ કરી શકી, જેના કારણે ભારતની બઢત બરાબર થઇ ગઇ. નવનીત પોતાનો પહેલો સ્ટ્રોક ચૂકી ગઇ હતી. પરંતુ બીજા સ્ટ્રોકમાં તેમણે ભારતને જીત અપાવી દીધી અને ભારતીય રમતમાં ઇતિહાસ રચી દીધો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત

Click it and Unblock the Notifications