IPL 2024 Auction : આટલા વાગે શરૂ થશે આઈપીએલ ઓક્શન, અહીં જુઓ ફ્રીમાં
IPL 2024 માટે મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહેલા આ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર ફેન્સની નજર છે.
ફેન્સ આઈપીએલ 2024 મીની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ઓક્શનનું આયોજન દુબઈમાં 19 ડિસેમ્બરે બપોરે 1:00 વાગ્યાથી કરવામાં આવશે.

આઈપીએલ 2024 માટે તમામ 10 ટીમોના કુલ 77 ખેલાડીઓ બાકી છે. તમામ ફ્રેન્ચાઈઝી આ જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે.
આ ઓક્શનમાં કુલ 23 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. ઘણી ટીમોની નજર આ તમામ ખેલાડીઓ પર હશે.
આ ખેલાડીઓ પર શરૂઆતમાં જ બોલી લગાવવામાં આવશે. આ ઓક્શનમાં 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવનાર છે. પરંતુ તેમાંથી માત્ર 77 ખેલાડીઓને જ ટીમો દ્વારા ખરીદવામાં આવશે.
2 કરોડ અને 1.5 કરોડ પછી હવે 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાવાળા ખેલાડીઓ પણ આ ઓક્શનમાં ભાગ લઈ રહ્યા છે. ફ્રેન્ચાઇઝી આ તમામ ખેલાડીઓ પર નજર રાખશે. દરેક ફ્રેન્ચાઇઝી એક આયોજન મુજબ આ ઓક્શનમાં ભાગ લેવા જઇ રહી છે.
ઓક્શન ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. આ મિની ઓક્શન ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર જોઈ શકાશે. મોબાઈલ યુઝર્સ Jio Cinema એપ પર આ ઓક્શનની મજા માણી શકે છે.
IPL 2024 મીની ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ Jio એપ પર ફ્રીમાં કરવામાં આવશે. આ સ્થિતિમાં યુઝર્સ પોતાના મોબાઈલમાં Jio એપ ડાઉનલોડ કરીને ઓક્શન જોઈ શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
