For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6 : પંજાબે રોયલ્સ ચેલેન્જર્સને 7 વિકેટે આપી માત, તસવીરો

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 15 મે : કપ્તાન એડમ ગિલક્રિસ્ટ(અણનમ 85) તથા અઝહર મહમૂદ (61)ની શાનદાર અર્ધસદીવાળા દાવના જોરે કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ છઠ્ઠી સિઝનના 63મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટથી હરાવી દીધું. રોયલ ચેલેન્જર્સ તરફથી મળેલા 175 રનોના લક્ષ્યને કિંગ્સ ઇલેવને 11 બોલ બાકી રહે ત્રણ વિકેટના નુકસાન પર હાસલ કરી લીધું.

પંજાબે રોયલ્સ ચેલેન્જર્સને 7 વિકેટે આપી માત

પહેલી વિકેટ ઝડપી પડી ગયા બાદ કિંગ્સ ઇલેવનના કપ્તાન ગિલક્રિસ્ટે અઝહર મહમૂદની સાથે બીજી વિકેટ માટે 118 રનોની શતકીય ભાગીદારી કરી પોતાની ટીમને જીત અપાવી. કિંગ્સ ઇલેવનની પહેલી વિકેટ ત્રીજી ઓવરના ત્રીજા બોલમાં શાન માર્શ (8)ના રૂપમાં પડી. તથા 16મી ઓવરની બીજા બોલમાં જ્યારે મહેમૂદ આઉટ થયો ત્યારે કિંગ્સ ઇલેવનની જીત માટેનો પાયો નંખાઇ ચૂક્યો હતો. ત્યારબાદ તેને જીતવા માટે 28 ઓવરમાં 34 રનોની જરૂરત હતી.

મહમૂદે 41 બોલનો સામનો કરી આઠ ચોગ્ગા તથા એક છગ્ગા લગાવ્યા. મહેમૂદને જયદેવ ઉનડકટે અબ્રાહમ ડિવિલિયર્સના હાથે કેચ આઉટ કરાવ્યો.

ત્યારબાદ જોકે ડેવિડ મિલર કંઇ ખાસ કરી શકી નહી અને બે રન બનાવીને પેવેલિયનભેગા થઇ ગયા. પરંતુ ક્રિઝ પર ગિલક્રિસ્ટે શાનદાર પારી રમતા ટીમને 18.1 ઓવરમાં જીત અપાવી દીધી. ગિલક્રિસ્ટે 54 બોલમાં 10 ચોગ્ગા તથા ત્રણ છગ્ગા લગાવ્યા. રોયલ ચેલેન્જર્સ તરફથી જહીર ખાન, ઉનડકટ તથા મુથૈયા મુરલીધરણને 1-1 વિકેટ મળી.

English summary
IPL-6: Kings Eleven Punjab defeated to Royal Challengers Bangalore by 7 wickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X