કોલકાતાને હરાવીને હૈદરાબાદે બેંગલોરની આશા પર પાણી ફેરવ્યું
હૈદરાબાદ, 20 મે : પાર્થિવ પટેલ અને શિખર ધવનની ઉમદા પારીઓના જોરે સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં રવિવાર રાત્રે ગત ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની સામે કેટલીક વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયા બાદ પાંચ વિકેટથી જીતની સાથે પ્લેઓફમાં પ્રવેશ મેળવી લીધો છે.
પાર્થિવ (47) અને ધવન (42)એ પહેલા વિકેટ માટે 11.3 ઓવરમાં 89 રનની ભાગીદારી કરી, જેના દ્વારા સનરાઇઝર્સે 131 રનના લક્ષ્યને સાત બોલ બાકી રહેલા પાંચ વિકેટ પર 132 રન બનાવીને હાસલ કરી લીધું. પાર્થિવે 37 બોલની પોતાની પારીમાં સાત ચોગ્ગા લગાવ્યા, જ્યારે ધવને 35 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા.

કોલકાતાને હરાવીને હૈદરાબાદનો પ્લેઓફમાં પ્રવેશ

આ જીતની સાથે સનરાઇઝર્સની ટીમ 16 મેચોમાં 10 જીતથી 20 પોઇન્ટની સાથે ચોથા સ્થાન પર રહેતા નોક આઉટમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. સનરાઇઝર્સની જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઇ છે, જે 16 મેચોમાંથી 9 મેચોમાં જીત મેળવી 18 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાન પર રહીં.
જ્યારે કોલકાતાની ટીમે 16 મેચમાં 10મી હાર બાદ 12 પોઇન્ટની સાથે સાતમું સ્થાન હાસલ કર્યું. સનરાઇઝર્સને હવે 22 મેના રોજ નવી દિલ્હીમાં યોજાનાર એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સાથે મુકાબલો કરવાનો છે.

Click it and Unblock the Notifications