For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ હરાજીઃ યુવી સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કેટલામાં વેચાયો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 ફેબ્રુઆરીઃ ભારતની સૌથી ગ્લેમર ક્રિકેટ લિગની સાતમી સીઝન માટેની હરાજી બેંગ્લોર ખાતે શરૂ થઇ ગઇ છે. જેમાં દિલ્હી ડેર ડેવિલ્સને વિરેન્દ્ર સહેવાગને પડતો મુક્યો છે, જ્યારે બેંગ્લેરની ટીમે યુવરાજ સિંહેને ખરીદ્યો છે. આ સાથે યુવરાજ સિંહ આજે હરાજી કરવામાં આવેલા ખેલાડીઓમાં સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થયો છે.

ભારતીય ટીમના સ્ટાઇલિશ અને ટી20 ફોર્મેટના સૌથી ખતરનાક ખેલાડી યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ દ્વારા 14 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તો ઇંગ્લેન્ડના કેવિન પીટરસનને દિલ્હી ડેર ડેવિલ્સે 9 કરોડમાં ખરીદ્યો છે. નોંધનીય છે કે, હરાજીની શરૂઆત ચેન્નઇ સુપર કિંગ્સના ઓપનર રહેલી મુરલી વિજયથી થઇ છે. આ વખતે આ ખેલાડીને દિલ્હી ડેર ડેવિલ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ ટીમે કયા ખેલાડીને ખરીદ્યો છે.

બોલર્સની યાદી, ન વેચાયેલા ખેલાડીઓ

મુરલી વિજય

મુરલી વિજય

ડેર ડેવિલ્સ- 5 કરોડ રૂપિયા

કેવીન પીટરસન

કેવીન પીટરસન

દિલ્હી ડેર ડેવિલ્સ- 9 કરોડ રૂપિયા

જેક કાલિસ

જેક કાલિસ

કોલકતા નાઇટ રાઇડર્સ- 5.50 કરોડ રૂપિયા

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર- 14 કરોડ રૂપિયા

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

કિંગ્સ ઇલેવન પંજાબ- 3.2 કરોડ રૂપિયા

મિશેલ જ્હોનસન

મિશેલ જ્હોનસન

કિંગ્સ ઇલેવન પંજાબ- 6.5 કરોડ રૂપિયા

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

સનરાઇઝર્સ હૈદરાબાદ- 5.5 કરોડ રૂપિયા

પ્લેસિસ

પ્લેસિસ

ચેન્નાઇ સુપર કિંગ્સ- 4.75 કરોડ રૂપિયા

ડેરેન સામી

ડેરેન સામી

સનરાઇઝર્સ હૈદરાબાદ- 3.5 કરોડ રૂપિયા

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

દિલ્હી ડેર ડેવિલ્સ- 12. 5 કરોડ રૂપિયા

બ્રાન્ડેન મેક્કુલમ

બ્રાન્ડેન મેક્કુલમ

ચેન્નાઇ સુપર કિંગ્સ- 3.25 કરોડ રૂપિયા

માઇકલ હસ્સી

માઇકલ હસ્સી

મુંબઇ ઇન્ડિયન્સ- 5 કરોડ રૂપિયા

અમિત મિશ્રા

અમિત મિશ્રા

સનરાઇઝર્સ હૈદરાબાદ- 4.75 કરોડ રૂપિયા

ઝહીર ખાન

ઝહીર ખાન

મુંબઇ ઇન્ડિયન્સ- 2.6 કરોડ રૂપિયા

એરોન ફિન્ચ

એરોન ફિન્ચ

સનરાઇઝર્સ હૈદરાબાદ- 4 કરોડ રૂપિયા

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

કિંગ્સ ઇલેવન પંજાબ- 1.9 કરોડ રૂપિયા

જેપી ડ્યુમિની

જેપી ડ્યુમિની

દિલ્હી ડેર ડેવિલ્સ 2.2 કરોડ રૂપિયા

રોબિન ઉથ્થપા

રોબિન ઉથ્થપા

કોલકતા નાઇટ રાઇડર્સ- 5 કરોડ રૂપિયા

બ્રાડ હોજ

બ્રાડ હોજ

રાજસ્થાન રોયલ્સ- 2.4 કરોડ રૂપિયા

શૉન માર્શ

શૉન માર્શ

કિંગ્સ ઇલેવન પંજાબ- 2.2 કરોડ રૂપિયા

મનોજ તિવારી

મનોજ તિવારી

દિલ્હી ડેર ડેવિલ્સ- 2.8 કરોડ રૂપિયા

ડ્વોન સ્મિથ

ડ્વોન સ્મિથ

ચેન્નાઇ સુપર કિંગ્સ- 4.5 કરોડ રૂપિયા

નિક મદ્દિન્સન

નિક મદ્દિન્સન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 50 લાખ રૂપિયા

સૌરભ તિવારી

સૌરભ તિવારી

દિલ્હી ડેર ડેવિલ્સ- 70 લાખ રૂપિયા

ગ્લેન મેક્સવેલ

ગ્લેન મેક્સવેલ

કિંગ્સ ઇલેવન પંજાબ- 6 કરોડ રૂપિયા

બ્રાન્ડેન ટેલર

બ્રાન્ડેન ટેલર

સનરાઇઝર્સ હૈદરાબાદ- 30 લાખ રૂપિયા

વેણુગોપાલ રાવ

વેણુગોપાલ રાવ

સનરાઇઝર્સ હૈદરાબાદ- 55 લાખ રૂપિયા

આઇપીએલ 7ની હરાજીમાં વેંચાયેલા ખેલાડીઓ
મુરલી વિજય
ડેર ડેવિલ્સ- રૂ. 5 કરોડ
કેવીન પીટરસન
દિલ્હી ડેર ડેવિલ્સ- 9 કરોડ રૂપિયા
જેક કાલિસ
કોલકતા નાઇટ રાઇડર્સ- 5.50 કરોડ રૂપિયા
યુવરાજ સિંહ
રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર- 14 કરોડ રૂપિયા
વિરેન્દ્ર સેહવાગ
કિંગ્સ ઇલેવન પંજાબ- 3.2 કરોડ રૂપિયા
મિશેલ જ્હોનસન
કિંગ્સ ઇલેવન પંજાબ- 6.5 કરોડ રૂપિયા
ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ- 5.5 કરોડ રૂપિયા
પ્લેસિસ
ચેન્નાઇ સુપર કિંગ્સ- 4.75 કરોડ રૂપિયા
ડેરેન સામી
સનરાઇઝર્સ હૈદરાબાદ- 3.5 કરોડ રૂપિયા
દિનેશ કાર્તિક
દિલ્હી ડેર ડેવિલ્સ- 12. 5 કરોડ રૂપિયા
બ્રાન્ડેન મેક્કુલમ
ચેન્નાઇ સુપર કિંગ્સ- 3.25 કરોડ રૂપિયા
માઇકલ હસ્સી
મુંબઇ ઇન્ડિયન્સ- 5 કરોડ રૂપિયા

English summary
Yuvraj Singh turned out to be the costliest player in the opening session of IPL 7 Players' Auction. The left-hander was bought by Royal Challengers Bangalore for Rs 14 crores. England's Kevin Pietersen remained with Delhi Daredevils with Rs 9 crores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X