આઇપીએલ 7: પંજાબની સતત ત્રીજી જીત

નવી દિલ્હી, 23 એપ્રિલઃ ગ્લેન મેક્સવેલ(95)ની આતશી ઇનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની સાતમી શ્રેણીની નવમી મેચમાં સનરાઇઝર્સને 72 રનોથી હરાવ્યું છે. પંજાબની આ સતત ત્રીજી જીત છે, જ્યારે સનરાઇઝર્સની આ બીજી હાર છે. સનરાઇઝર્સને મળેલા 194 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ટીમ 19.2 ઓવરમાં 121 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરીને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેટિંગ માટેનું આમંત્રણ મળતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પૂજારાએ 35, સેહવાગ, 30, મેક્સવેલ 95, મિલર 10, બેલી 10, જ્હોનસન 4 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 3, મિશ્રાએ 2 અને સમ્મીએ 1 વિકેટ મેળવી હતી.

પંજાબ તરફથી મળેલા 194 રનના લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદ 20 ઓવરમાં 121 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી ફ્લિંચ 19, ધવન 1, વોર્નર 8, રાહુલ 27, વેણુગોપાલ રાવ 11, પઠાણ 5, સમ્મી 15, કે. શર્મા 10, ડેલ સ્ટેન 12, અમિત મિશ્રા 4 અને ભુવનેશ્વર કુમારે 1 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બાલાજીએ 4, જ્હોન્સન અને એઆર પટેલે 2-2, સંદિપ શર્મા અને આર ધવનને 1-1 વિકેટ લીધી હતી.

હૈદરાબાદ સામે પંજાબનો વિજય

હૈદરાબાદ સામે પંજાબનો વિજય

ગ્લેન મેક્સવેલ(95)ની આતશી ઇનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની સાતમી શ્રેણીની નવમી મેચમાં સનરાઇઝર્સને 72 રનોથી હરાવ્યું છે. પંજાબની આ સતત ત્રીજી જીત છે, જ્યારે સનરાઇઝર્સની આ બીજી હાર છે. સનરાઇઝર્સને મળેલા 194 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ટીમ 19.2 ઓવરમાં 121 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ છે.

હૈદરાબાદનો પરાજય

હૈદરાબાદનો પરાજય

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરીને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેટિંગ માટેનું આમંત્રણ મળતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પૂજારાએ 35, સેહવાગ, 30, મેક્સવેલ 95, મિલર 10, બેલી 10, જ્હોનસન 4 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 3, મિશ્રાએ 2 અને સમ્મીએ 1 વિકેટ મેળવી હતી.

હૈદરાબાદનો પરાજય

હૈદરાબાદનો પરાજય

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરીને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેટિંગ માટેનું આમંત્રણ મળતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પૂજારાએ 35, સેહવાગ, 30, મેક્સવેલ 95, મિલર 10, બેલી 10, જ્હોનસન 4 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 3, મિશ્રાએ 2 અને સમ્મીએ 1 વિકેટ મેળવી હતી.

હૈદરાબાદનો વિજય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X