પ્રથમ ટેસ્ટઃ વિજયની સદી, ધોનીનો નિર્ણય ફળ્યો
નોટિંગહામ, 10 જુલાઇઃ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. ભારત તરફથી મુરલી વિજયે સદી ફટકારી છે, જ્યારે ધોની પણ અડધી સદી ફટકારીને વિજયનો સાથ આપી રહ્યો છે. જે પ્રકારે ધોનીએ છઠ્ઠા નંબરે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તે ફળ્યો છે અને ધોનીએ અડધી સદી ફટકારી છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ દિવસના અંતે ચાર વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા છે. મુરલી વિજય 122 રન સાથે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની 50 રન સાથે રમતમાં છે. ભારત તરફથી શિખર ધવને 12, ચેતેશ્વર પૂજારાએ 38, કોહલીએ 1 અને રહાણેએ 32 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની બોલિંગની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને બે જ્યારે બ્રોડ અને પ્લુંકેટે એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસની રમત
પ્રથમ દિવસની રમત અંગે વાત કરીએ તો ભારતની પહેલી વિકેટ 33 રન પર ધવનના રૂપમાં પડી હતી. ધવનને એન્ડરસને પ્રાયરના હાથમાં ઝલાવી દીધો હતો. ત્યારબાદ બેટિંગ માટે ઉતરેલા પૂજરાએ વિજયનો સાથ આપ્યો, પરંતુ તે 38 રન બનાવી એન્ડરસનનો શિકાર બન્યો, ભારતની બીજી વિકેટ પૂજારાના રૂપમાં 106 રન પર પડી હતી. ત્યારબાદ ત્રીજી વિકેટ 107ના રનના સ્કોર પર કોહલીના રૂપમાં અને ચોથી વિકેટ રહાણેના રૂપમાં 178ના સ્કોર પર પડી હતી.

ઇંગ્લેન્ડની બોલિંગની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને બે જ્યારે બ્રોડ અને પ્લુંકેટે એક-એક વિકેટ લીધી હતી.

Click it and Unblock the Notifications