સિલ્વર ગર્લ પીવી સિંધુ વિશ્વ રેકિંગમાં 5મા સ્થાને

Written By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન સિલ્વર ગર્લ પીવી સિંધુ એક પછી એક સફળતાની સીડી ચડતી જાય છે. રિયો ઓલમ્પિક માં ભારતનું નામ રોશન કરનાર શટલ ક્વીન સિંધુએ બીડબલ્યૂએફ વિશ્વ રેકિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.

pv sindhu
  • આ રેકોર્ડ સ્થાપિત કરનાર પીવી સિંધુ બીજી ભારતીય મહિલા છે.
  • પીવી સિંધુએ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ પાંચમો રેન્ક મેળવ્યો છે.
  • આ ઉપલબ્ધિ અંગે સિંધુએ કહ્યું હતું કે, તેઓ વર્લ્ડ નંબર 5 બનીને ખૂબ ખુશ છે અને આ વર્ષના અંત સુધીમાં તેઓ ટોપ 3માં આવવાનો પ્રયત્ન કરશે.
  • આ રેકિંગમાં સાયના નહેવાલ 9મા નંબરે છે.
  • રિયો ઓલમ્પિક 2016માં સિંધુએ સિલ્વર મેડલ જીત્યું હતું.
  • ત્યાર બાદ તેમણે ચાઇના ઓપન જીતીને પોતાનો પહેલો સુપર સિરિઝ શીર્ષક જીત્યું હતું.
English summary
Olympic silver medalist PV Sindhu continued to reach new heights as she became the second Indian woman to break into the top 5 in the latest BWF World Rankings.
Please Wait while comments are loading...