ખૂબસૂરતીમાં મોડલથી કમ નથી આ ખેલાડીની પત્ની, ફોટો જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો
હાલમાં જ તે ઓસ્ટ્રેલિયન ઓપનના એક મેચમાં તે રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાની ડબબ મેચમાં સપોર્ટ કરવા પહોંચી હતી. હવે અહીથી તે વાયરલ થઈ રહી છે.
ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના તેના ખેલ સાથે સાથે અન્ય એક વ્યક્તિને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. આ વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પરંતુ તેની પત્ની સુપ્રિયા અન્નૈયા. આ દિવસોમાં સુપ્રિયા અન્નૈયા તેની ખૂબસૂરતીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

સુપ્રિયા અન્નૈયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે
આ દિવસોમાં રોહન બોપન્નાની પત્ની સુપ્રિયા અન્નૈયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ તે ઓસ્ટ્રેલિયન ઓપનના એક મેચમાં તે રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાની ડબબ મેચમાં સપોર્ટ કરવા પહોંચી હતી. હવે અહીથી તે વાયરલ થઈ રહી છે.

સુપ્રિયા અન્નૈયાની ખૂબસૂરતીની ખુબ ચર્ચા થઈ રહી છે
સોશિયલ મીડિયા પર સુપ્રિયા અન્નૈયાની ખૂબસૂરતીની ખુબ ચર્ચા છે. ફેન્સ તેના સતત વખાણ કરી રહ્યા છે અને તેની સરખામણી અભિનેત્રીઓ સાથે કરી રહ્યા છે. આ મેચમાં રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાની હાર થઈ પરંતુ સુપ્રિયા અન્નૈયા વારયલ થઈ ગઈ છે.

એક મેચમાં સુપ્રિયા પહોંચી હતી
મેચ બાદ એક ફેન્સે રોહન બોપન્નાની પત્નીને સુપ્રિયા અન્નૈયાને સૌથી સુંદર મહિલા ગણાવી અને ટ્વિટ કર્યુ. આ ટ્વિટનો રોહન બોપન્નાએ જવાબ આપ્યો અને લખ્યુ કે, હા, હું બિલકુલ સંમત છું. આ ટ્વીટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ફેન્સ તેને સૌથી સુંદર મહિલા ગણાવી રહ્યા છે
આ ટ્વિટ બાદ હવે ફેન્સ સુપ્રિયા અન્નૈયાની તસવીરોને પોસ્ટ અને શેર કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, રોહન અને સુપ્રિયા અન્નૈયાની મુલાકાત 2010માં થઈ હતી. અહીં રોહન તેના એક ભાઈ સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. આ દરમિયાન રોહન અને સુપ્રિયા અન્નૈયાની મુલાકાત થઈ. બન્ને રોહન બોપન્નાની બહેનને કારણે મળ્યા હતા.

રોહન બોપન્ના અને સુપ્રિયાએ 2010થી ડેટ કરી રહ્યા હતા
રોહન બોપન્ના અને સુપ્રિયાએ 2010થી એકબીજાને ડેટ કરતા હતા. ત્યારબાદ રોહન બોપન્નાએ કર્ણાટકના કુર્ગમાં 25 નવેમ્બર 2012ના રોજ સુપ્રિયા અન્નૈયા સાથે લગ્ન કર્યા. હાલ બન્નેને ત્રિધા બોપન્ના નામની એક ક્યૂટ પુત્રી પણ છે.

સુપ્રિયા અન્નૈયા મનોવિજ્ઞાની છે
સુપ્રિયા અન્નૈયા એક મનોવિજ્ઞાની છે. સુપ્રિયા રોહન બોપન્ના ટેનિસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં નોંધાયેલુ છે.

બન્નેએ 2012માં લગ્ન કર્યા
લગ્ન બાદ એક ઈન્ટરવ્યુમાં સુપ્રિયાએ કહ્યું હતું કે રોહને પ્રપોઝલ રિંગ મેળવવા તેના નજીકના મિત્રની મદદ લીધી હતી. તે મિત્રે સુપ્રિયાને બહાનાથી એક સ્ટોર પર બોલાવી અને ગુપ્ત રીતે મારી આંગળીની સાઈઝ લઈ લીધી.

સુપ્રિયા પહેલા પણ ચર્ચામાં આવી હતી
સુપ્રિયા અન્નૈયા તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ સુપ્રિયા અન્નૈયા અર્જુન એવોર્ડ સન્માન સમારોહમાં પરંપરાગત કોડવા શૈલીમાં સાડીમાં પહોંચી હતી. આ દરમિયાન તેની ખુબ ચર્ચા થઈ હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
