For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sania Mirzavs ફાઇનલમાં હાર મળતા રડવા લાગી, વીડિયો દેખ જોઇને ફેન્સ પણ દુખી થયા

Australia Open 2023 Mixed Double Final highlights: સાનિયા મિર્જા પોતાની છેલ્લી મેચમાં કોઇ કમાલ ના દેખાડી શકી હાર સાથે તેણ જોરદાર કેરિયરને અલવિદા કરી દીથી છે.

|
Google Oneindia Gujarati News

Australia Oapen 2023 Mixed Doubles Final highlights: ભારતીય સ્ટાર સાનિયા મિર્જા પોતાના કેરિયરની અંતિમ ગ્રેન્ડ સ્લૈમમાં જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી. મિશ્રિત યુગલના ફાઇનલમાં સાનિયા અને રોહન બોપન્નાની જોડી 6-7,6-2 ના અંતરથી હારી ગઇ છે. સાનિયાએ પહેલા જા એ વાતની જાહેરાત કરી હતી કે, આ ગ્રાન્ડ સ્લૈમતેની છેલ્લી ગ્રેન્ડ સ્લૈમ હશે. તે જીત મેળવીને વિદાય લેવા માંગતી હતી. પરંતુ એવુ ના થઇ શક્યુ. ફાનલમાં હાર બાદ ગ્રૈન્ડ સ્લૈમમાં ચૈપિયન બનવાનું સપનુ પણ તુટી ગયુ છે.

sania mirza

ઑસ્ટ્રેલિયા ઓપનના મિક્સ્ડ ડબલ્સ આફાઇનલમાં હાર મેળવ્યા બાદ સાનિયા મિર્જા નિરાશ થઇ છે. તેમણે મચ બાદ ફેયરવેલ સ્પીચ આપીને વર્તમાન ફેન્સ અને ખેલાડીને સંબોધિત કર્યુ હતુ. ફેયરવેલ સ્પીચ દ્વારા તેણે ટેનિસ પ્રતિ પોતાની ભાવનાએ વિચાર વ્યક્તિ કર્યા છે. સાનિયા મિર્જા આ દરમિયાન ઘણી ઇમોશનલ બની ગઇ હતી. અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.

સાનિયા મિર્જાએ પોતાની જાતને સંભાળવાનો બહુ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પોતાની ઇમોશનને રોકી શકી ન હતી. સાનિયા મિર્જાએ કહ્યુ કે, તેના માટે આ સમય ખાસ છે. તમણે ઇન્ટરનેશનલ રમતની શરુઆત મેલબર્નથી કરી હતી. અને છેલ્લી મેચ પણ મેલબર્નમા જ રમી છે. જો કે, મેલબર્ન સાથે તેની ઘણી યદો જોડાયેલી છે.

સ્પિચ આપતી વખતે રડવા લાગી સાનિયા
પોતાની વાત કહેતી વખતે સાનિયા મિર્જાની આંખોમાં પાણી આવી ગયા હતા. સ્પીચમાં આગળ બોલતા પહેલા તે નજર નીચે કરીને રડવા લાગી હતી. જો કે, ફરી તેણે પોતાની જાતને સંભાળીને કહ્યુ કે, વર્ષ 2005 માં મે સેરેના વિલિયમ્સ સામે રમવાનુ શરુ કર્યુ ત્યારે હુ 2005 માં 18 વર્ષની હતી. અને આ ઉમરમાં આ પરફોર્મ કરવુ મારા માટે ચેલેન્જ હતુ. મે મારુ બેસ્ટ આપ્યુ હતુ. અને અણુક ટુર્નામેન્ટમાં જીત પણ મેળવી હતી. હજી સાનિયાને બે ટુર્નામેન્ટ રમવાની બાકી છે. એવામાં જીત સાથે તેની પાસે કેરિયરની સમાપ્ત કરવાની તક હશે.

English summary
Sania wept while giving her farewell speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X