For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: હૈદરાબાદ સામે મુંબઇનો 7 વિકેટથી વિજય

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 13 મેઃ લેંડિલ સિમંસ(68) અને અંબાતી રાયડૂ(68)ની શાનદાર અડધી સદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 7ની સનરાઇઝર્સ સામેની મેચમાં સાત વિકેટથી વિજય મેળવ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મળેલા 158ના લક્ષ્યને ત્રણ વિકેટ ગુમાવીને આઠ બોલ બાકી હતા ત્યારે હાંસલ કરી લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા.

આ પહેલા ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવીને મુંબઇ ઇન્ડિયન્સ સામે 157 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 68, ધવને 11, રાહુલે 10, વોર્નરે 55, ઓઝાએ 7 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી મલિંગાએ બે વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી મળેલા 158 રનના લક્ષ્યાંકને મુંબઇએ 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

મુંબઇ તરફથી સિમોન્સ 68, ગંભીર 1, રાયડૂ 68, શર્મા 14 અને પોલાર્ડે 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 2 અને હેનરિક્સે 1 વિકેટ મેળવી હતી. હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન બદલ રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગ

પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવીને મુંબઇ ઇન્ડિયન્સ સામે 157 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 68, ધવને 11, રાહુલે 10, વોર્નરે 55, ઓઝાએ 7 રન બનાવ્યા હતા.

મુંબઇની બેટિંગ

મુંબઇની બેટિંગ

મુંબઇ તરફથી સિમોન્સ 68, ગંભીર 1, રાયડૂ 68, શર્મા 14 અને પોલાર્ડે 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 2 અને હેનરિક્સે 1 વિકેટ મેળવી હતી. હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન બદલ રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મુંબઇની બેટિંગ

મુંબઇની બેટિંગ

મુંબઇ તરફથી સિમોન્સ 68, ગંભીર 1, રાયડૂ 68, શર્મા 14 અને પોલાર્ડે 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 2 અને હેનરિક્સે 1 વિકેટ મેળવી હતી. હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન બદલ રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મુંબઇની બેટિંગ

મુંબઇની બેટિંગ

મુંબઇ તરફથી સિમોન્સ 68, ગંભીર 1, રાયડૂ 68, શર્મા 14 અને પોલાર્ડે 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 2 અને હેનરિક્સે 1 વિકેટ મેળવી હતી. હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન બદલ રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

English summary
A 130-run partnership between Lendl Simmons (68) and Ambati Rayudu (68) helped Mumbai Indians register a convincing seven-wicket win over Sunrisers Hyderabad in an Indian Premier League (IPL) match at the Rajiv Gandhi International Stadium here Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X