For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : CEO મયપ્પનની પૂછતાછ માટે મુંબઇ પોલીસ ચેન્નાઇમાં

|
Google Oneindia Gujarati News

chennai super kings
ચેન્નાઇ/મુંબઇ, 23 મે: મુંબઇ પોલીસ ગુરુવારે આઇપીએલ સટ્ટેબાજી સ્કેન્ડલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ અને બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનીવાસનના જમાઇ ગુરુનાથ મેયપ્પનની પૂછપરછ કરશે.

પોલીસે જણાવ્યું કે મુંબઇથી ગુરુવારે બે સભ્યોવાળી ટીમ મેયપ્પનથી પૂછપરછ માટે સવારે અહીં આવી પહોંચી. મેયપ્પન ધરપકડ કરવામાં આવેલ અભિનેતા વિંદુ, રંધાવાના સંપર્કમાં હતા.

પોલીસ અનુસાર આઇપીએલ સટ્ટેબાજી મામલામાં ધરપકડ કરાયેલા વિંદુના કોલ રેકોર્ડથી સંકેત મળ્યો છે કે તેણે ચેન્નાઇમાં ઘણા કોલ કર્યા અને તેમાંથી કેટલાંક મેયપ્પનને કરવામાં આવ્યા હતા.

તપાસ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે 'વિંદુએ મેયપ્પનને ઘણા કોલ કર્યા હતા. અમે એ જાણવા માટે તેને વ્યક્તિ સાથે પૂછપરછ કરી શકે છે કે તેને એટલા કોલ શા માટે કરવામાં આવ્યા હતા.' વિંદુને સટોડીયાઓ સાથે કહેવાતા સંબંધોના કારણે ધરપકડ કરવામાં આવી છે. તેણે સ્વીકાર કર્યો છે કે તેણે બે સટ્ટેબાજો પવન જયપૂર અને સંજય જયપૂરને 17 મેના રોજ દુબઇ ભાગવામાં મદદ કરી હતી.

English summary
IPL spot-fixing: Delhi police asks for footage of RR matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X