For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

|
Google Oneindia Gujarati News

આજે સ્પોટ ફિક્સિંગના મામલે બીસીસીઆઇએ ત્રણ ભારતીય ક્રિકેટર્સ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજિત ચાંડિલાને તપાસ પૂરી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. પોતાના વ્યવહાર માટે શ્રીસંતને અનેકવાર ચેતવણીઓ આપવામાં આવી ચૂકી છે. કેરળનો ક્રિકેટર શ્રીસંત ઝડપી બોલર છે. તે જેટલો ઝડપી બોલર છે, વિવાદો પણ તેટલી જ ઝડપથી તેની પાસે આવે છે. એસ શ્રીસંતની ગણના એવા ક્રિકેટર્સમાં થાય છે જે હંમેશા વિવાદમાં સપડાયેલા રહે છે. આવો જાણીએ શ્રીસંત અને તેની સાથે જોડાયેલા કેટલાક વિવાદો

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંતને તેના અજીબ વર્તનને કારણે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે બનતું નથી. આજે પણ બહાર આવેલા ફિક્સિંગ અંગે શ્રીસંતના પિતાએ એવું નિવેદન આપ્યું છે કે શ્રીસંતને ધોની અને હરભજને ફસાવ્યો છે.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

વર્ષ 2008માં આપીએલ મેચ દરમિયાન હરભજન સિંહના થપ્પડ માર્યા બાદ શ્રીસંત કેમેરા સામે પોક મૂકીને રડ્યા હતા. ક્રિકેટ પ્રેમીઓને આ વિવાદ હજી પણ યાદ હશે. ત્યાર બાદ શ્રીસંતે ટ્વિટર પર લખ્યું હતું કે આ બધું પૂર્વયોજીત હતું અને હરભજને તેમને થપ્પડ મારી જ ન હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

એક ક્રિકેટ મેચ માટે તેઓ બેંગલોર ગયા હતા. બેંગલોરમાં જે હોટેલમાં ક્રિકેટર્સને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાંના કર્મચારીઓ સાથે શ્રીસંતને ઝડગો થયો હતો. આ માટે બોર્ડે તેમની પાસેથી સ્પષ્ટતા માંગી હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

વર્ષ 2007માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેઓ ઇંગ્લેન્ડના કેપ્ટન માઇકલ વૉન સાથે જાણી જોઇને અથડાયા હતા. આ કારણે શ્રીસંતે મેચ ફીનો અડધો હિસ્સો દંડ પેટે ભરવો પડ્યો હતો.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંતે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં પીટરસન પર 'બીમર' ફેંક્યો હતો. આ ઉપરાંત પોલ કોલિંગવુડ સામે એક એવો બોલ નાખ્યો હતો જે નાખતા સમયે તેમનો આગળનો પગ ક્રીઝથી લગભગ બે ફૂટ આગળ નીકળી ગયો હતો.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટને પીટરસન પર 'બીમર' ફેંકવા બદલ શ્રીસંત પર એક મેચના પ્રતિબંધની માંગ કરી હતી. જો કે તેના તરત બાદ શ્રીસંતે પીટરસનની માફી માંગી હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ તેને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. એને તેની મેચ ફીમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

સ્પેર્સ્ટમેન સ્પિરિટના અભાવે એકવાર અમ્પાયર માર્ક બેંસન, ડેરિલ હાર્પર અે થર્ડ અમ્પાયર કાર્લ હંટરે તેના વ્યવહાર અંગે ફરિયાદ કરતા તેની 20 ટકા મેચ ફી કાપી લેવામાં આવી હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંતે આઇસીસી 'લોગો' નીતિનો પણ ભંગ કર્યો હતો. આઇસીસીની નીતિ અનુસાર રમવા માટેની ટીશર્ચ નીચે સફેદ ટીશર્ટ પહેરી શકાય છે. તેના બદલે શ્રીસંતે કાળી લોગોવાળી ટી શર્ટ પહેરી હતી. જો કે તેનું ધ્યાન દોરવામાં આવ્યું તે પછી તેણે ટીશર્ટ બદલી કાઢી હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

એકવાર બોલર આંદ્રે નેલ અને શ્રીસંત વચ્ચે અમબનાવ બન્યો હતો. નેલે એક પછી એક ફાસ્ટ બોલ નાખ્યા અને ઇશારો કર્યો કે શ્રીસંતમાં હિંમત નથી. છેલ્લા બોલે શ્રીસંતે છગ્ગો ફટકારી નેલને જવાબ આપ્યો અને વિકેટ પર ડાન્સ કરવા લાગ્યો હતો. આ બાબત પણ વિવાદમાં આવી હતી. જો કે તેણે ફરી આવું નહીં થાય તેની માફી પણ માંગી હતી.

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

શ્રીસંત અને વિવાદો : એક દૂજે કે લિયે

English summary
Sreesanth and Controvercy : Made for each other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X