જયપુરના શાહી પરિવારની કન્યા બનશે શ્રીસંતની પત્ની!

sreesanth
કોચ્ચિ, 16 જૂન: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગના કેસમાં આરોપી શાંતાકુમારન શ્રીસંત જલદી લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. શ્રીસંતની દુલ્હન રાજસ્થાનની રાજધાની જયપુરના શાહી પરિવારની કન્યા છે. આ કન્યા શ્રીસંત ખૂબ પ્રેમ કરે છે. ધરપકડ પહેલાં શ્રીસંતે કહ્યું હતું કે તે સપ્ટેમ્બર સુધી લગ્ન કરશે. શ્રીસંત હવે જેલમાંથી બહાર આવી ગયો છે. તેના માતા-પિતા ઇચ્છે છે કે આ વર્ષે લગ્ન થઇ જાય.

એક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર શ્રીસંત જે છોકરીને પ્રેમ કરે છે અને જેની સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે તે જયપુરના શાહી પરિવારની છે. શ્રીસંતના પરિવાર યોજના ઓણમ પર લગ્ન કરવાની યોજના છે. લગ્ન ગુરૂવાયૂરના મશહૂર શ્રીકૃષ્ણ મંદિરમાં ભવ્ય અને પારંપારિક અંદાજમાં થશે. શ્રીસંત હાલ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યો છે.

જે પ્રમાણે અંકિત ચૌહાણની પ્રેમીકા પત્ની બની ગઇ અને મુશ્કેલ સમયમાં અંકિત ચૌહાણનો સાથ આપ્યો તે પ્રમાણે શ્રીસંતની પ્રેમિકા પણ મુશ્કેલ સમયમાં પોતાનો સાથ આપ્યો છે. કહેવામાં આવે છે કે તિહાડ જેલમાં છોકરીના પિતાએ શ્રીસંત સાથે મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X