ખૂબસૂરતીમાં મોડલથી એક કદમ આગળ છે ભારતની આ વિકેટ કીપર, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયા સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓથી સહેજેય ઉતરતી નથી. તાનિયા ભારતની મહિલા ટીમની સૌથી સુંદર મહિલા વિકેટકીપર છે.
હાલ ભારતમાં વૂમન્સ પ્રિમિયલ લીગ ચાલી રહી છે ત્યારે દુનિયાભરની મહિલા ક્રિકેટરો ભારત પહોંચી છે. વૂમન્સ પ્રિમિયર લીગ વચ્ચે હવે મહિલા ખેલાડીઓની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે એક ભારતીય ખેલાડીની ખુબ ચર્ચા છે. દુનિયાની ખૂબસૂરત ક્રિકેટરોની યાદીમાં સામેલ ભારતીય તાનિયા ભાટીયા તેની ખૂબસૂરતીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તાનિયા ભાટીયા તેની ખૂબસૂરતી માટે જાણીતી છે
જ્યારે પણ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા ક્રિકેટરોની વાત આવે ત્યારે એક નામ ચોક્કસ આવે છે. આ નામ છે ભારતની વિકેટકીપટ બેટ્સમેન તાનિયા ભાટિયા. તાનિયા ભાટિયા દુનિયાની ખૂબસૂરત ક્રિકેટરોમાંથી એક છે.

સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર આપે છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયા સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓથી સહેજેય ઉતરતી નથી. તાનિયા ભારતની મહિલા ટીમની સૌથી સુંદર મહિલા વિકેટકીપર છે.

ફેન્સ તાનિયા ભાટિયાની સુંદરતા પર ફિદા છે
ક્રિકેટ ફેન્સ તાનિયા ભાટિયાની સુંદરતા પર ફિદા છે. તાનિયા વિશ્વની 10 સૌથી સુંદર મહિલા ક્રિકેટરોમાં પણ સામેલ છે. તેની સુંદરતાના કારણે તે ક્રિકેટની દુનિયામાં ખુબ જ લોકપ્રિય છે.

તાનિયાએ યુવરાજ સિંહના પિતા પાસે ટ્રેનિંગ લીધી છે
બહુ ઓછા લોકો જાણે છે કે તાનિયાને શરૂઆતમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી. તાનિયા એક ક્રિકેટ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે. તેના પિતા સંજય ભાટિયા ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી લેવલ સુધી ક્રિકેટ રમતા હતા.

તાનિયા ધોનીને આદર્શ માને છે
તાનિયા ભાટિયા એમએસ ધોની અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટકીપર સારાહ ટેલરને પોતાના આદર્શ માને છે. તે પોતાની વિકેટ કિપિંગ સુધારવા માટે આ બન્નેના ખુબ વખાણ કરે છે.

તાનિયા 2018થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે
તાનિયા 2018થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે અને અત્યારસુધીમાં 2 ટેસ્ટ, 19 વનડે અને 53 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે છેલ્લે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયા માટે રમી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
