Tokyo Olympics: મનિકા બત્રાનું સપનુ તુટ્યુ, ઓસ્ટ્રિયાની સોફીયાએ હરાવી
મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ છે. આ સાથે જ દેશ માટે મેડલ જીતવાનું તેમનું સ્વપ્ન પણ ઠર્યું છે. તેને ઓસ્ટ્રિયાની સોફિયા પોલ્કાનોવાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મનિકા 4-0થી હારી ગઈ. મણિ
મહિલા ટેનિસ ખેલાડી મનિકા બત્રા ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ છે. આ સાથે જ દેશ માટે મેડલ જીતવાનું તેમનું સ્વપ્ન પણ ઠર્યું છે. તેને ઓસ્ટ્રિયાની સોફિયા પોલ્કાનોવાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મનિકા 4-0થી હારી ગઈ. મણિકા સોફિયા સામે રંગહીન દેખાઈ હતી. તેઓ મેચની ચોથી રમતમાં 11-7થી હારી ગયા. મેચ માત્ર 27 મિનિટ સુધી ચાલી હતી. આ સાથે ટોક્યો 2020 ની મહિલા ટેબલ ટેનિસ ઇવેન્ટમાં પણ મણિકાની સફર પૂરી થવા પામી છે.

મનિકા 10 મી સીડ અને ઓસ્ટ્રિયાની સોફિયા પોલ્કોનોવા સામે પ્રથમ સેટમાં શાનદાર રમી હતી. પરંતુ તેઓ 11-8થી હારી ગઇ. બીજા સેટમાં મણિકા સંપૂર્ણ રીતે રમતની બહાર જતા જોવા મળી હતી. તે ફક્ત 2 પોઇન્ટ જ લઈ શકી. તો સોફિયાએ આ સેટ 11-2થી જીત્યો હતો. ત્રીજા સેટમાં પણ મણિકાના શોટ્સ ખોવાતા રહ્યા. આને કારણે ઓસ્ટ્રિયાની સોફિયા પાછળ પડવા છતાં 11-5થી જીતી ગઈ.












Click it and Unblock the Notifications
