T20 વર્લ્ડકપ: પઠાણનો જાદૂ છવાયો, ભારતનો 26 રનથી વિજય

શ્રીલંકા તરફથી કુમાર સંગાકારાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે જીવન મેન્ડિસે 26, લાહિરૂ થિરિમનેએ 24, એન્જેલો મેથ્યુઝે 14 અને થિસારા પરેરાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાના પાંચ બેટ્મસેનો બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. જેમાંથી ત્રણ બેટ્સમેનો તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારત તરફથી ઈરફાન પઠાણે 5 વિકેટ લીધી હતી. જ્યારે લક્ષ્મીપતિ બાલાજીએ 3 અને ઝહિર ખાન તથા હરભજન સિંહે 1-1 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
