Video: સારાપોવા અને જોકોવિચ વચ્ચે રમાઇ અનોખી મેચ
બેંગલુરુ, 21 મે: ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ અને મારિયા સારાપોવાને આપે ટેનિસ કોર્ટ પર ધુરંધરોને ધૂળ ચટાડતા જોયા હશે. પરંતુ બંનેની વચ્ચે એક એવી અનોખી મેચ યોજાઇ જેને જોઇને આપ ખુદને હસવાથી રોકી શકશો નહીં.

આ એડ સ્પીડ વર્સિઝ ઇંસ્ટિંક્ટ માટે શૂટ કરવામાં આવી છે, જેને ફેસબુક અને યૂટ્યૂબ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
આ વીડિયો જોશો તો આપ હસી હસીને લોટપોટ થઇ જશો...












Click it and Unblock the Notifications
