FIFA 2014: જર્મનીએ અલ્જીરીયાને આપી માત
બ્રાઝીલ, 1 જુલાઇ: આંદ્રે શુર્લે અને મેસુટ ઓજિલના વધારાના સમયમાં કરવામાં આવેલા ગોલની મદદથી જર્મનીએ અંતિમ 16ના મુકાબલામાં અલ્જીરીયાને 2-1થી હરાવીને વિશ્વ કપ ફૂટબોલના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો મુકાબલો ફ્રાંસની સાથે થશે.
બંને ટીમે નિર્ધારિત સમય સુધી શૂન્ય ગોલ બરાબરી પર હતી ત્યારબાદ ચેલ્સીના ફોરવર્ડ શુર્લેએ 92મી મિનિટમાં પહેલો ગોલ કર્યો, જ્યારે આર્સનલ તરફથી રમનાર ઓજિલે 120મી મિનિટમાં વિજયી ગોલ કરી દીધો.
અબ્દૂલમોઉમેન દોબૂએ ઇંજુરી ટાઇમની પહેલી મિનિટમાં અલ્જીરીયાની તરફથી ગોલ કરીને હારનું અંતર ઓછું કર્યું. અલ્જીરીયા પહેલીવાર વિશ્વકપ નોકઆઉટમાં પહોંચ્યું હતું અને તેણે ત્રણવાર વિશ્વ ચેમ્પિયનને ઘણી મહેનત કરાવીને સન્માનની સાથે વિદાઇ લીધી.
જર્મની અને અલ્જીરીયા વચ્ચેની મેચ જુઓ તસવીરોમાં....

જર્મની અને અલ્જીરિયા
આંદ્રે શુર્લે અને મેસુટ ઓજિલના વધારાના સમયમાં કરવામાં આવેલા ગોલની મદદથી જર્મનીએ અંતિમ 16ના મુકાબલામાં અલ્જીરીયાને 2-1થી હરાવીને વિશ્વ કપ ફૂટબોલના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો મુકાબલો ફ્રાંસની સાથે થશે.

Click it and Unblock the Notifications