For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સનની ગર્જના, ભારતના સ્પિનર્સની કરીશુ ધોલાઇ

|
Google Oneindia Gujarati News

shane-watson
ચેન્નાઇ, 19 ફેબ્રુઆરીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સને ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાના સ્પિનર્સને ચેતવણી આપતા કહ્યું છે કે અમે સ્પિનર્સ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવીશું. તેનું કહેવું છે કે ભારતની પરિસ્થિતિઓમાં સ્પિનર શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીશું પરંતુ અમે પણ એ જ નીતિ અપનાવીશુ, જેનું પાલન અહીં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ કર્યું અને સફળતા પ્રાપ્ત કરી. તેણે કેવિન પીટરસનનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતીય સ્પિનર્સ વિરુદ્ધ આક્રમક ક્રિકેટ રમી. જેના કારણે તે ભારતમાં સ્પિન બોલિંગનો સામનો કરવો સહેલો નથી.

અભ્યાસ મેચમાં 'ભારત એ' વિરુદ્ધ 88 રનની ઇનિંગ રમનાર આ બેટ્સમેને કહ્યું કે એ વાત સાચી છે કે અમારા મોટાભાગના ખેલાડીઓએ ભારતીય સ્થિતિમાં ક્રિકેટ રમી નથી, પરંતુ તેઓ ટૂંકમાં તેની અનુકુળ થઇ જશે અને ઘણું બધું શીખશે. તેમણે કહ્યું કે ઇનિંગની શરૂઆતમાં સ્પિનર્સનો સામનો કરવો ક્યારેય સહેલો નથી પરંતુ હું તેના માટે તૈયાર છું.

પૂછવામાં આવતા કહ્યું કે તેમની ટીમમાં માઇકલ હસી અને રિકી પોન્ટિંગ જેવા ખેલાડીઓની ખોટ અનુભવાશે, તો વોટ્સનનું કહેવું છે કે આ બન્ને જ ટેસ્ટના દિગ્ગજ ખેલાડી હતા, પરંતુ આ એક બદલાવનો સમય છે, દરેક ટીમમાં આ સ્થિતિનો સામનો કરવો પડે છે. હું આશા રાખું છું કે ટૂંકમાં ટીમના ખેલાડીઓ આ સ્થિતિમાં પોતાને અનુકુળ પોતાને ઢાળી રહેશે. અમે અહીં બે અભ્યાસ મેચો રમી છે.(ભારત એ વિરુદ્ધ બીજી અભ્યાસ મેચ કાલે સમાપ્ત થઇ રહી છે) તેવામાં અમે અહીં મોસમ અને સ્થિતિને અનુકુળ પોતાને ઢાળવવામા મદદ મળશે.

English summary
Shane Watson made it clear that his side will play aggressive against Indian spinners in the upcoming four-match Test series starting here from February 22
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X