કોણ છે RCB ની સુપર ફેન મિસ્ટ્રી ગર્લ દીપિકા ઘોષ?

IPLમાં હંમેશા નવી નવી ઘટનાઓ જોવા મળી છે. ક્યારેક ખેલાડીઓ એવા રેકોર્ડ બનાવીને પ્રખ્યાત થઈ જાય છે, જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય. પરંતુ ઘણી વખત આઈપીએલથી એવી મિસ્ટ્રી ગર્લ્સ ફેમસ થઈ જાય છે, જેને પહેલા કોઈ જાણતું ન હતું.

IPLમાં હંમેશા નવી નવી ઘટનાઓ જોવા મળી છે. ક્યારેક ખેલાડીઓ એવા રેકોર્ડ બનાવીને પ્રખ્યાત થઈ જાય છે, જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય. પરંતુ ઘણી વખત આઈપીએલથી એવી મિસ્ટ્રી ગર્લ્સ ફેમસ થઈ જાય છે, જેને પહેલા કોઈ જાણતું ન હતું. થોડા વર્ષો પહેલા RCBની મિસ્ટ્રી ગર્લ તરીકે ફેમસ થયેલી દીપિકા ઘોષ અવારનવાર પોતાના કિલર લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Deepika Ghosh

RCB ની મિસ્ટ્રી ગર્લ દીપિકા ઘોષ

RCB ની મિસ્ટ્રી ગર્લ દીપિકા ઘોષ

IPL 2019 માં RCB અને હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર બેંગ્લોરની ફેન ગર્લ દીપિકા ઘોષનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ સુંદર છોકરી ઇન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આજે પણ દીપિકાના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોલોઅર્સ છે.

દીપિકા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

દીપિકા ઘોષની તસવીરો અવારનવાર ઈન્ટરનેટનો પારો ઊંચકે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગ ફેલાવતી રહે છે. અવારનવાર હોટ બિકીની અને મોનોકિનીમાં દીપિકા ઘોષની તસવીરો ખૂબ વાયરલ થતી રહે છે. આ સમયે આ મોડલના ફોલોઅર્સ ખૂબ જ વધી ગયા છે.

દીપિકા ડાન્સર છે

દીપિકા ડાન્સર છે

દીપિકા ઘોષ વ્યવસાયે ડાન્સર અને કોરિયોગ્રાફર છે. ચાહકો તેના વીડિયો અને રીલ્સને ખૂબ પસંદ કરે છે. દીપિકા ઘોષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખ 16 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો દ્વારા ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X