ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોવા મળતી મિસ્ટ્રી ગર્લ કોણ છે? જાણો ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં શું કરી રહી છે?

ભારતીય ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવી રહી છે. આ દિવસોમાં ભારતની ટીમ સાથે એક ખૂબસુરત મહિલા જોવા મળી રહી છે.

ભારતીય ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવી રહી છે. આ દિવસોમાં ભારતની ટીમ સાથે એક ખૂબસુરત મહિલા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ સવાલ કરી રહ્યા છે કે આખરે આ મહિલા કોણ છે અને ટીમ સાથે શું કરી રહી છે? આજે અમે તમને જણાવીશું કે આ મહિલા કોણ છે.

કોણ છે મિસ્ટ્રી ગર્લ?

કોણ છે મિસ્ટ્રી ગર્લ?

ભારતીય ટી20 ક્રિકેટ ટીમ સામે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી આ ખૂબસુરત મહિલાનું નામ રાજલક્ષ્મી અરોરા છે. રાજલક્ષ્મી ભારતીય ટીમ સાથેના બેકરૂમ સ્ટાફમાં સામેલ છે. તે ભારતીય ટીમ સાથે જોવા મળતી એકમાત્ર મહિલા સ્ટાફ છે.

રાજલક્ષ્મી અરોરા બીસીસીઆઈની મીડિયા પ્રોડ્યૂસર છે

રાજલક્ષ્મી અરોરા બીસીસીઆઈની મીડિયા પ્રોડ્યૂસર છે

રાજલક્ષ્મી ભારતીય ટીમના સ્ટાફમાં સામેલ છે. તે બીસીસીઆઈમાં સિનિયર મીડિયા પ્રોડ્યૂસરની પોસ્ટ પર છે. રાજલક્ષ્મી આ પહેલા પણ ભારતીય ટીમ સાથે જોવા મળી છે.

રાજલક્ષ્મી સોશિયલ મીડિયા સાથે જોડાયેલી જવાબદારી સંભાળે છે.

રાજલક્ષ્મી સોશિયલ મીડિયા સાથે જોડાયેલી જવાબદારી સંભાળે છે.

રાજલક્ષ્મીનું કામ ટીમના ખેલાડીઓ, ફેન્સ અને બીસીસીઆઈ વચ્ચેના સંબંધો મજબુત બનાવવાનું છે. રાજલક્ષ્મી આ માટે સોશિયલ મીડિયા અને મીડિયાની મદદ લે છે.

રાજલક્ષ્મી 2015થી ટીમ સાથે છે

રાજલક્ષ્મી 2015થી ટીમ સાથે છે

રાજલક્ષ્મી 2015માં બીસીસીઆઈમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે જોડાઈ હતી. તે આ પહેલા કંટેટ રાઈટર તરીકે કામ કરી ચુકી છે. તેને પુણેની સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાંથી અભ્યાસ કર્યો છે.

રાજલક્ષ્મી ખેલાડી રહી ચુકી છે

રાજલક્ષ્મી ખેલાડી રહી ચુકી છે

રાજલક્ષ્મી અરોરાએ રિવરડેલ હાઇ-સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તે શાળાના દિવસોમાં બાસ્કેટબોલ ટીમ અને શૂટિંગ ટીમનો પણ ભાગ હતી.

રાજલક્ષ્મી લાંબા સમયથી બીસીસીઆઈ સાથે છે

રાજલક્ષ્મી અરોરાને વર્ષ 2019માં BCCIની ચાર સભ્યોની આંતરિક સમિતિના ચેરમેન તરીકે પસંદ કરઈ હતી. ત્યારથી તે BCCI સાથે કામ કરી રહી છે. આ પહેલા તેણી બોર્ડની આંતરિક ફરિયાદ સમિતિના વડાની કામગીરી કરી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X