જ્યારે યુવરાજ સિંહે ઉતારી PM મોદીની નકલ, જુઓ વીડીયો
નવી દિલ્હી, 4 જૂન: યુવરાજ સિંહને આપે ક્રિકેટના મેદાનમાં પોતાના બેટથી ધડાકો કરતા જોયો હશે, પરંતુ શું આપે યુવરાજને કોઇની નકલ કરતા જોયો છે? જો નથી જોયો તો આપને આ વીડિયો જોવામાં ઘણી મજા પડશે. જ્યા યુવરાજ કોઇ બીજાની નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઊતારી રહ્યા છે.

યુવરાજ સિંહે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વર્ષ પૂરા કરવા માટે અભિનંદન પણ આપ્યા છે.
જુઓ વીડિયો...
Dear PM @narendramodi ,Congratulations on completing a great one year. My best wishes through @VelfieApp #MakeInIndia pic.twitter.com/bRkGYmTaqz
— yuvraj singh (@YUVSTRONG12) June 1, 2015 











Click it and Unblock the Notifications
