દ.આફ્રીકા માટે વનડે ટીમ જાહેર, ઝહીર In અને ગંભીર Out

આની સાથે જ પસંદગીકર્તાઓએ પહેલીવાર અંબાતી રાયડૂને પણ ટેસ્ટ ટીમમાં રિઝર્વ બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. વનડે ટીમમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. ખરાબ ફોર્મ છતાં સુરેશ રૈના અને યુવરાજ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમનો દક્ષિણ પ્રવાસ 5 ડિસેમ્બરના રોજ શરૂ થવા જઇ રહ્યો છે. બંને ટીમે આ દિવસે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે મેચ રમશે. બીજી મેચ 8 ડિસેમ્બર અને ત્રીજી મેચ 11 ડિસેમ્બરના રોજ રમાશે. બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 18થી 22 ડિસેમ્બર સુધી જોહાનીસબર્ગમાં જ રમાશે જ્યારે બીજી મેચ ડરબનમાં 26થી 30 ડિસેમ્બર રમાશે.
વનડે ટીમ:
મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્માં, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, અંબાતી રાયડૂ, મોહિત શર્મા, ઉમેશ યાદવ, અમિત મિશ્રા, અજિંક્ય રહાણે.
ટેસ્ટ ટીમ:
મહેન્દ્ર સિંહ ધોની, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, અંબાતી રાયડુ, ઉમેશ યાદવ, જહીર ખાન, રિદ્ધિ માન સાહા, પ્રજ્ઞાન ઓઝા, અજિંક્ય રહાણે.












Click it and Unblock the Notifications
