For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશનું અમરાવતી: ઇતિહાસનો એક યાદગાર પ્રવાસ

|
Google Oneindia Gujarati News

અમરાવતી, આંધ્ર પ્રદેશના દક્ષિણ ભારતીય રાજ્ય ગુંટૂર જિલ્લામાં કૃષ્ણા નદીના તટ પર સ્થાપિત એક નાનું શહેર છે. આ સ્થાન અત્રે સ્થિત અમરેશ્વર મંદિરના કારણે દુનિયાભરમાં સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. અમરાવતી અને અત્રે સ્થિત સૌથી મોટા બૌદ્ધ સ્તૂપોમાંથી એક સ્તૂપ માટે પ્રસિધ્ધ છે. માનવામાં આવે છે કે આ સ્તૂપ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પહેલાનું બનેલું છે.

તે સમયે આ સ્થાનને ધાન્યકટક અથવા ધરણીકોટાના રૂપમાં ઓળખવામાં આવતું હતું. આ સાતવાહનોની રાજધાની હતું, જે પ્રથમ આંધ્ર શાસક હતા અને તેમણે બીજી સદી ઇસા પૂર્વથી ત્રીજી ઇસ્વી શતાબ્દીની વચ્ચે આ રાજ્યોની સ્થાપના કરી હતી.

અમરાવતીમાં જ ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો, તથા કાળચક્ર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વાતોનું પ્રમાણ વજ્રયાનમાં છે જે ઐતિહાસિક રીતે આ તથ્યને સાબિત કરે છે કે 500 ઇસા પૂર્વમાં પણ અમરાવતી અસ્તિત્વમાં હતું.

અમરાવતીનું હવામાન
શહેરમાં આખું વર્ષ ઉષ્ણકટિબંધીય જળવાયુનો અનુભવ થાય છે. માટે ગરમીઓ ખૂબ જ ગરમ અને શુષ્ક હોય છે, તથા ઠંડી કડાકાવાળી હોય છે. આ સ્થાનમાં રહેલા ઇતિહાસની ઘણા પાસાઓ તેને ઇતિહાસ પ્રેમિયો માટે પસંદગીનું સ્થળ બનાવે છે.

અમરાવતી, આંધ્ર પ્રદેશ

અમરાવતી, આંધ્ર પ્રદેશ

અમરાવતી, આંધ્ર પ્રદેશના દક્ષિણ ભારતીય રાજ્ય ગુંટૂર જિલ્લામાં કૃષ્ણા નદીના તટ પર સ્થાપિત એક નાનું શહેર છે. આ સ્થાન અત્રે સ્થિત અમરેશ્વર મંદિરના કારણે દુનિયાભરમાં સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. અમરાવતી અને અત્રે સ્થિત સૌથી મોટા બૌદ્ધ સ્તૂપોમાંથી એક સ્તૂપ માટે પ્રસિધ્ધ છે. માનવામાં આવે છે કે આ સ્તૂપ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પહેલાનું બનેલું છે.

ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો

ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો

અમરાવતીમાં જ ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો, તથા કાળચક્ર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વાતોનું પ્રમાણ વજ્રયાનમાં છે જે ઐતિહાસિક રીતે આ તથ્યને સાબિત કરે છે કે 500 ઇસા પૂર્વમાં પણ અમરાવતી અસ્તિત્વમાં હતું.

અમરાવતીની આસપાસના સ્થળ

અમરાવતીની આસપાસના સ્થળ

આજે શહેર અહીં સ્થિત અમરાવતી સ્તૂપ અને પુરાતાત્વિક સંગ્રહાલય જેવા આકર્ષણોની ઉપસ્થિતિના કારણે એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. કૃષ્ણા નદીના તટ, સ્થાનીય લોકો માટે એક લોકપ્રિય પિકનિક સ્પોટ છે અને ખૂબ બધા પ્રવાસીઓને અત્રે આકર્ષિત કરે છે. શહેર, જે એક લોકપ્રિય સ્થળ છે, સડક, રેલવે અને બોટના માધ્યમથી ખૂબ જ સરળ છે.

અમરાવતી કેવી રીતે પહોંચશો

અમરાવતી કેવી રીતે પહોંચશો

નજીકનું હવાઇ મથક વિજયવાડા શહેરમાં છે. જોકે રાજ્ય સરકાર રાજ્યના વિભિન્ન ભાગોથી અમરાવતી શહેર માટે નિયમિત બસો ચાલે છે.

English summary
Amaravathi, a small town that was established on the banks of the River Krishna, lies in the Guntur District of the south Indian state of Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X