For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌ દ્વીપોનું શહેર કહેવાય છે રાજસ્થાનનું બાંસવાડા

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન રાજ્યના દક્ષિણી ભાગમાં સ્થિત એક શહેર છે, બાંસવાડા. આ બાંસવાડા જિલ્લાનું જિલ્લા મુખ્યાલય છે, જે 5307 વર્ગ કિ.મી સુધી ફેલાયેલો છે. બાંસવાડા, 302 મીટરની અવરેજ ઉંચાઇ પર સ્થિત છે, જે જૂના સમયમાં એક રાજસી રાજ્ય હતું, જેનો પાયો મહારાવલ ‘જગમાલ સિંહ'એ રાખ્યો હતો. આ સ્થળે પોતાના નામનું અહીના વાંસના જંગલોના કારણે મળ્યું છે, આ શહેર ‘સૌ દ્વીપોનું શહેર'ના નામથી પણ જાણીતું છે, કારણ કે અહીથી વહેતી ‘માહી' નદીમાં દ્વીપ મોટી સંખ્યામાં છે.

જિલ્લો બાંસવાડા, જે પહેલા એક રાજસી રાજ્ય હતું અને તેના પપર મહારાવલોનું શાસન હતું. તેમણે આ ક્ષેત્રને પૂર્વીય ભાગનો આકાર આપ્યો, જેને વાગડ અથવા વગ્વારના નામથી ઓળખવામાં આવે છે. લોકકથાઓ અનુસાર, આ ક્ષેત્ર પર ભીલ શાસક ‘બંસિયા'નું શાસન હતું, જેમણે તેને બાંસવાડા નામ આપ્યું. બાદમાં તે જગમાલ સિંહ દ્વારા પરાજિત કરવામાં આવ્યા અને મારી નાંખ્યા, ત્યારથી જગમાલ સિંહ રાજ્યના પહેલા મહારાવલ બન્યા.

વર્ષ 1913માં, સમાજ સુધારત ગોવિંદગિરી અને પંજાના નેતૃત્વમાં કેટલાક ભીલોએ સત્તારુઢ સરકાર વિરુદ્ધ વિદ્રોહ કર્યો. જોકે, તેમનો વિદ્રોહને દબાવી દેવામાં આવ્યો હતો, પર માનગઢ પહાડી પર એક શાંતિપૂર્ણ બેઠક કરી રહેલા સેંકડો ભીલોને ગોલી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મિની જલિયાવાલા બાગ નરસંહારના રૂપમાં જાણીતી હતી. માનગઢ પહાડી પર જે સ્થળે આ ઘટના ઘટી, તે સ્થળ એક પવિત્ર બની ગયુ અને ત્યારે માનગઢ ધામના નામથી ઓળખાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બાંસવાડાને.

ચીચ બ્રહ્મા મંદિર

ચીચ બ્રહ્મા મંદિર

બાંસવાડામાં આવેલું ચીચ બ્રહ્મા મંદિર

અર્થૂના

અર્થૂના

બાંસવાડામાં આવેલું અર્થૂના

કાગડી મેડ પૂલ

કાગડી મેડ પૂલ

બાંસવાડામાં આવેલું કાગડી મેડ પૂલ

માહી ડેમ

માહી ડેમ

બાંસવાડામાં આવેલો માહી ડેમ

ત્રિપુરા સુંદરી

ત્રિપુરા સુંદરી

બાંસવાડામાં આવેલું ત્રિપુરી સુંદરી

English summary
Banswara is a city located in the southern part of the state of Rajasthan. It is the district headquarters of Banswara district which is spread over an area of 5,307 sq km. Banswara, located at an average elevation of 302 metres, was formerly a princely state which was founded by Maharawal Jagmal Singh. The place derives its name from “Bans” or bamboo forests in the area. The city is also called “City of Hundred Islands” as there are a large number of Islands in the Mahi river that flows through Banswara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X