ભારતભરમાંથી અમારા વાચકોએ મોકલ્યા છે આ ફોટા

Posted By:
Subscribe to Oneindia News

ટ્રાવેલ કે યાત્રાનો ઉદ્દેશ્ય ફક્ત ફરવાનો કે આંટાફેરાનો નથી પરંતુ એક સંપૂર્ણ ટ્રાવેલ ત્યારે જ જ્યારે તમે તમારી યાદોમાં તે જગ્યાને ઉતારી દિધી હોય જ્યાં તમે એકસમયે ગયા હતા. મોટાભાગે જોવા મળ્યું છે કે દરેક વ્યક્તિની પોતાના દ્વારા કરવામાં આવેલી યાત્રાના વિશે પ્રતિક્રિયા હોય છે, અને તે પોતાના સાથી સંબંધીઓને પોતાની કરવામાં આવેલી યાત્રાના સ્થળ વિશે વધુમાં વધુ બતાવવા માંગે છે.

આમ કહી શકાય કે એક સાચી અને સાર્થક યાત્રા ત્યારે છે જ્યારે તમારી પાસે તે ડેસ્ટિનેશનના ફોટા હોય જ્યાં તમે ફરીને આવ્યા છો. કહેવામાં આવે છે કે તસવીર ઘણું બધુ કહી જાય છે, તો આ મુજબ આજે અમે તમને અમે તમને તે ફોટા સાથે રૂબરૂ કરવવા જઇ રહ્યાં છીએ જે અમને અમારા વાચકોએ મોકલ્યા છે અને અમારી સાથે તેમની યાત્રાની માહિતી શેર કરી છે. તો આવો જોઇએ તે ખાસ તસવીરો.

જો તમે પણ તમારી ટ્રાવેલ મોમેન્ટ અમારી સાથે શેર કરવા માંગો છો તો તમારો ફોટો આ એડ્રેસ પર મેઇલ કરો.
npphotos@oneindia.co.in

ચેરાઇ બીચ-બસવરાજ હુબલી

ચેરાઇ બીચ-બસવરાજ હુબલી

ઉડતા પતંગનો આ ફોટો છે કેરલના કોચ્ચીનો જે અમારા વાચક બસવરાજ હુબલીએ અમને મોકલ્યો છે.

કોલવા બીચ, ગોવા- દેબરઘય દત્તા

કોલવા બીચ, ગોવા- દેબરઘય દત્તા

ગોવાના સૌથી સુંદર બીચોમાં સામેલ કોલવા બીચનો આ ફોટો અમને અમારા વાચક દેબઘય દત્તાએ મોકલ્યો છે.

મૈસૂરનું પ્રાણીસંગ્રહાલય- પ્રદીપ પીએસ

મૈસૂરનું પ્રાણીસંગ્રહાલય- પ્રદીપ પીએસ

મૈસૂરના પ્રાણીસંગ્રહાલયમાંથી અમારા વાચક પ્રદીપ પીએસ દ્વારા મોકલવામાં આવેલો આ ફોટામાં તમે જોઇ શકો છો કે કેવી રીતે નાનો હાથી પોતાની માતાની પાસે ઉભો છે.

મૈસૂર જૂ- પંકજ શૉ

મૈસૂર જૂ- પંકજ શૉ

માતાની મમતા દર્શાવતી પંકજ શૉ દ્વારા મોકલેલો ફોટો.

કુડલ અલ્ઝગર મંદિર, મદુરઇ- પ્રિયા રાધાકૃષ્ણન

કુડલ અલ્ઝગર મંદિર, મદુરઇ- પ્રિયા રાધાકૃષ્ણન

કુડલ અલ્ઝગર મંદિરનો સમાવેશ દક્ષિણ ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાં થાય છે. મંદિરના દર્શન કરાવતી પ્રિયા રાધાકૃષ્ણન દ્વારા મોકલવામાં આવેલો ફોટો.

હેગિંગ બ્રિજ- ઇટ્સ લાઇફ ડોટ કોમ

હેગિંગ બ્રિજ- ઇટ્સ લાઇફ ડોટ કોમ

કર્ણાટકના કુર્ગમાં તમને આ પુલના દર્શન થઇ જશે. તમે જોઇ શકો છો કે કેવી રીતે આ પુલને દોરડા વડે બાંધવામાં આવ્યો છે.

ડલ ઝીલ, શ્રીનગર- સુદેશ નાયક

ડલ ઝીલ, શ્રીનગર- સુદેશ નાયક

ડલ નદી પર રોજ વેપાર કેવી રીતે કરવામાં આવે છે તે દર્શાવે સુદેશ નાયક દ્વારા મોકલવામાં આવેલો આ ફોટો.

બડા ઇમામબાડા, લખનઉ

બડા ઇમામબાડા, લખનઉ

લખનઉની નજાકત અને નફાસત દર્શાવે આ ફોટો.

દૂબારે એલીફન્ટ ટ્રેનિંગ કેમ્પ- શોવિક ચક્રવતી

દૂબારે એલીફન્ટ ટ્રેનિંગ કેમ્પ- શોવિક ચક્રવતી

શોવિક ચક્રવતી દ્વારા ખેંચવામાં આવ્યો છે હાથીઓનો આ સુંદર ફોટો.

મરીન ડ્રાઇવ કોચ્ચી- પ્રશાંત ગુલફુ

મરીન ડ્રાઇવ કોચ્ચી- પ્રશાંત ગુલફુ

કોચ્ચીના મરીન ડ્રાઇવની આ રંગીન સાંજને પોતાના કેમેરામાં કેદ કરી છે પ્રશાંત ગુલફુએ.

મહા બોધી સોસાયટી- શ્રુતિ એસયૂ

મહા બોધી સોસાયટી- શ્રુતિ એસયૂ

બેંગ્લોર સ્થિત મહા બોધી સોસાયટીનો આ સુંદર ફોટો

હમ્પી શ્રી કૃષ્ણા મંદિર- દિનેશ કાંનમ્બાડી

હમ્પી શ્રી કૃષ્ણા મંદિર- દિનેશ કાંનમ્બાડી

હમ્પીના ઇતિહાસને દર્શાવતો દિનેશ કાંનમ્બાડીનો આ ફોટો.

English summary
Travel is not only about a journey but also capturing the moments of the journey and freezing them on the canvas of time. We have been lucky and blessed enough to receive the love and adoration of our fans and contributors over time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.