ચૌલ, મહારાષ્ટ્રમાં આવેલું એક પોર્ટુગીઝ શહેર

Posted By:
Subscribe to Oneindia News

પોર્ટુગીઝ ભારતનું પૂર્વ શહેર, ચૌલ હવે એક ખંડેર બની ગયું છે. આ મુંબઇથી લગભગ 60 કિ.મી દૂર સ્થિત છે, મહારાષ્ટ્રમાં દક્ષિણ તરફથી તે રાયગઢ જિલ્લા હેઠળ આવે છે. ઇતિહાસ એ તથ્યનો સાક્ષી છે કે પોર્ટુગીઝ પહેલા ચૌલમાં, લગભગ વર્ષ 1521માં આવ્યા હતા. શહેર, બાદમાં અહમદનગરના નિઝામ શાહી સુલ્તાન દ્વારા 1570માં નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. ચૌલ શહેર શહેર બાદમાં 1613માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

પ્રવાસન સ્થળ અલીબાગ પાસે આવેલું છે અને અનેક રાજવંશોના ઉત્થાન અને પતનનું સાક્ષી છે. શહેર પોર્ટુગીઝ ખંડેર, જૂના ચર્ચો અને આરાધનાલયોથી ભરેલું છે. ચૌલો કાડૂ લાઇટ હાઉસ કોરલોઇ પોર્ટની નજીક છે અને જોવા લાયક છે. કોરલોઇ ફોર્ટ, ચૌલ કિલ્લા સાથે બે ઐતિહાસિક સ્થળ છે, જ્યાં તમને તમારા અતિતમાં લઇ જાય છે. એક પ્રકૃતિ પ્રેમી ખેંડ્ડા સમુદ્ર તટને અવશ્ય જોવો જોઇએ, જે એક સુંદર સ્થળ છે, જ્યાં તમે તમારા નિષ્ક્રિય વિચારોમાં ડૂબી ક્ષિતિજને જોઇ શકો છો. દત્તા મંદિર માત્ર એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, પરંતુ તે ઐતિહાસિક પણ છે. આ સ્થળનું ઉપરથી દ્રશ્ય મોહક છે.

ચૌલનું વાતાવરણ વર્ષ દરમિયાન આકર્ષક કરે છે. હવામાન ક્યારેય ખરાબ થતું નથી, પરંતુ સોહામણું અને આમંત્રિત કરનારું હોય છે. ઠંડી આ ઐતિહાસિક શહેરમાં ફરવા માટે એક ઉપયોગી સમય માનવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ પોર્ટુગીઝ શહેરને.

કોરલાઇ કિલ્લો

કોરલાઇ કિલ્લો

ચૌલમાં આવેલો કોરલાઇ કિલ્લો

કિલ્લાનું એક દ્રશ્ય

કિલ્લાનું એક દ્રશ્ય

ચૌલમાં આવેલા કોરલાઇ કિલ્લાનું એક દ્રશ્ય

દત્તા મંદિર

દત્તા મંદિર

ચૌલમાં આવેલું દત્તા મંદિર

દત્તા મંદિરનો દૂરનો નજારો

દત્તા મંદિરનો દૂરનો નજારો

ચૌલમાં આવેલા દત્તા મંદિરનો દૂરનો નજારો

English summary
A former city of Portuguese India, the city of Chaul now remains majorly in ruins. It is located about 111 km away from Mumbai, towards the south and falls under the district of Raigad in Maharashtra.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.