For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્રે એટલું બધું છે કે તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ આપની સામે ભારતના સૌથી સુંદર રાજ્યોમાંના એક અને અપાર સાંસ્કૃતિક વારસો ધરતાવતા ગુજરાતનું નામ આવતું હશે ત્યારે ચોક્કસ અમિતાભ બચ્ચન આપની સામે આવી જતા હશે પેલા ડાયલોગ સાથે 'કબ તક બેઠોગે સીમેંટ કે મકાનમે, કુછ દિન તો ગુજારીએ ગુજરાતમેં..' ગુજરાતમાં જોવા, જાણવા અને માણવા જેવું એવું ઘણું બધું છે, ગુજરાતનો પ્રવાસ ખેડ્યા બાદ આપ પણ આવું જ બોલવા લાગશો. ભારતના પશ્ચિમમાં આવેલ આ રાજ્ય પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે જગવિખ્યાત છે.

સિંધુ ઘાટી સભ્યતાના ઉદગમસ્થળના રૂપમાં વિખ્યાત ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવતું રહ્યું છે. હવે વાત જો ગુજરાતમાં પ્રવાસનની કરવામાં આવે તો આપને બતાવી દઇએ કે અત્રે એવું ઘણુ બધુ છે જેના પગલે લાખો પ્રવાસીઓ આ સુંદર રાજ્ય તરફ આકર્ષિત થયા છે.

તો આ જ ક્રમમાં અમે આજે આપને આ લેખ દ્વારા આપને બતાવવા જઇ રહ્યા છીએ સિંધુ ઘાટી સભ્યતાના ઉદગમસ્થળ ગુજરાતને કેટલીક એક્સક્લૂસિવ તસવીરોમાં. આ તસવીરોમાં ગુજરાતને જોઇને આપને પણ અત્રે પ્રવાસનો આનંદ માણવાનું ચોક્કસ મન થઇ જશે...

પાવાગઢનો કિલ્લો

પાવાગઢનો કિલ્લો

કિલ્લાના મેહરાબોની મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Suman Wadhwa

સહસ્ત્રલિંગ તળાવ

સહસ્ત્રલિંગ તળાવ

પાટણ સ્થિત સહસ્ત્ર લિંગ તળાવના વધેલા અવશેષો.
ફોટો કર્ટસી - Rashmi.parab

કચ્છનું રણ

કચ્છનું રણ

જો આપને પ્રકૃતિને સૌથી અનોખા રૂપમાં જોવું હોય તો કચ્છના રણની મુલાકાત ચોક્કસ લો.
ફોટો કર્ટસી - anurag agnihotri

લાખોટા મહેલ અને અજાયબઘર

લાખોટા મહેલ અને અજાયબઘર

જામનગર સ્થિત લાખોટા મહેલ અને અજાયબઘરની એક આકર્ષક તસવીર.
ફોટો કર્ટસી - Rangilo Gujarati

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર

દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિર જે દર વર્ષે લાખો કૃષ્ણ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ફોટો કર્ટસી - Scalebelow

ધોળાવીરા

ધોળાવીરા

સિંધુ ઘાટી સભ્યતાને નજીકથી સમજવી હોય તો ધોળાવીરા આવો.
ફોટો કર્ટસી - Travelling Slacker

શહેરની મસ્જિદ

શહેરની મસ્જિદ

ચાંપાનેર સ્થિત શહેરની મસ્જીદના બચેલા અવશેષો.
ફોટો કર્ટસી - Sajaldhiman

મકઇ કોઠર

મકઇ કોઠર

એ સ્થળ જ્યાં સૈનિકોનું રાશન રાખવામાં આવતું હતું.
ફોટો કર્ટસી - Native Planet

કેવડા મસ્જિદ

કેવડા મસ્જિદ

ચાંપાનેર સ્થિત કેવડા મસ્જિદની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Arian Zwegers

સિકંદર શાહનો મકરબો

સિકંદર શાહનો મકરબો

બાદશાહ સિકંદર શાહ અને તેના પરિવારને સમર્પિત મકરબા.
ફોટો કર્ટસી - Native Planet

જામા મસ્જિદ

જામા મસ્જિદ

મસ્જિદની દીવારો પર કરવામાં આવેલ નક્કાશી કામ જે કોઇને પણ મોહિત કરી દે.
ફોટો કર્ટસી - Shravani

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ

પ્રાગ મહેલના હોલ તરફ લઇ જતી સીડીયો.
ફોટો કર્ટસી - nevil zaveri

શરદ બાગ પેલેસ

શરદ બાગ પેલેસ

ગુજરાત સ્થિત શરદ બાગ પેલેસના બાકી બચેલા અવશેષોની તસવીર.
ફોટો કર્ટસી - Gujarat Tourism

પાલિતાણા જૈન મંદિર

પાલિતાણા જૈન મંદિર

આરસપહાણથી બનેલા પાલિતાણાના જૈન મંદિર હંમેશા જ પ્રવાસીઓ માટે ધાર્મિક યાત્રાનું સ્થળ રહ્યા છે.
ફોટો કર્ટસી - Bernard Gagnon

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ

મહાત્મા ગાંધીને સમર્પિત એક સુંદર અને શાંત સ્થળ.
ફોટો કર્ટસી - Rolling Okie

બ્રહ્મા કુંડ

બ્રહ્મા કુંડ

સ્ટેપવેલની એ નક્કાશી જે કોઇને પણ આશ્ચર્ય ચકિત કરવા માટે પૂરતી છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

સરખેજ રોઝા

સરખેજ રોઝા

ગુજરાતના અમદાવાદમાં આવેલ એક પ્રાચીન મસ્જીદની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Nagarjun Kandukuru

લોથલ

લોથલ


સિંધુ ઘાટી સભ્યતાના બાકી બચેલા અવશેષોની તસવીર.
ફોટો કર્ટસી - Emmanuel DYAN

English summary
Gujarat is a storehouse of wonders. Check out the beautiful places to see in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X